વડોદરા/
મહિલાની છેડતી કરતો આરોપી પકડાયો ગણેશ પંડાલમાં કરી હતી છેડતી સીટી પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા કાર્યવાહી રામાયણ શો દરમિયાન મહિલાની કરી છેડતી આરોપીએ ફરિયાદી મહીલાના પગે પડી માંગી માફી
