ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/
રાજકોટ દક્ષિણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા, હિતેશ વોરા સાથે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીત, દક્ષિણ રાજકોટનો ગઢ આ વખતે તૂટશે : હિતેશ વોરા, વિસ્તારના લોકોના સમસ્યા નું સમાધાન કરીશ, મારી સાથે કોંગ્રેસ પક્ષ પણ જીતશે અને સરકાર બનાવશું