India/
CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક , ટી.એસ. બિસ્ટ છે CID ક્રાઇમના વડા , હેકર એકાઉન્ટ હેક કરી વેબસાઇટની લીંક મૂકી , લીંક દ્વારા બમણી કમાણી કરવાની આપી લાલચ
