India/
ભારતમાં નવા કોરોના વાયરસનાં મળ્યાં દર્દી, ભારતમાં નવા કોરોનાનાં પાંચ કેસ, કેરળ-મહારાષ્ટ્રમાં નવા કોરોનાની એન્ટ્રી, દ.આફ્રિકાથી પરત ફરેલાં ચાર લોકોમાં નવો ચેપ, સંપર્કમાં આવેલા તમામને કરાયા કવોરોન્ટાઇન, બ્રાઝિલિયન વાયરસનો એક દર્દી મળતાં કરાયો ટેસ્ટ, બ્રિટનનાં નવા વાયરસનાં ભારતમાં કુલ 187 કેસ, આશરે 44 દેશોમાં દ.આફ્રિકન કોરોનાનો પગપેસારો, દ.આફ્રિકાનાં નવા વાયરસ સાર્સ-કોવી-2નાં ચાર દર્દી મળ્યાં
