International/ચીનમાં નકલી રસી બનાવવાના કેટલાંક કિસ્સા સામે આવ્યાં, ચાઈનીઝ ઓથોરિટીએ આવા 80 લોકોની ધરપકડ કરી | અમેરિકામાં નવા કેસમાં ઝડપથી ઘટાડો નોંધાયો, છેલ્લાં ત્રણ દિવસથી અમેરિકામાં નવા કેસમાં શાર્પ ફોલ દેખાયો |જર્મનીમાં છેલ્લાં 24 કલાકમાં જ 600થી વધુ નાગરિકોના મોત, આ સાથે જ 58,400 મોત સાથે જર્મનીએ હવે ટોપ ટેનમાં એન્ટ્રી, ઈરાન ટોપ ટેનમાંથી હવે બહાર | યુકેમાં ઝડપથી વધી રહેલાં કેસને કારણે રશિયા અને યુકે વચ્ચે હવે 50 હજારથી ઓછા કેસનું અંતર, ચોથા ક્રમે રહેલાં રશિયામાં 38 લાખ જ્યારે પાંચમા ક્રમે રહેલાં યુકેમાં પણ 38 લાખ કેસ | સ્પેનમાં ફરી 25 હજારથી વધુ નવા કેસ, સ્પેનમાં કુલ કેસ હવે 28 લાખને પાર, કુલ કેસની રીતે સ્પેન વિશ્વમાં 7મા ક્રમે પહોંચી ગયું | બ્રાઝીલમાં કુલ મૃત્યુઆંક હવે 2.25 લાખને પાર, આ સાથે જ બ્રાઝીલમાં અમેરિકાથી બરાબર અડધા મૃત્યુ નોંધાયા, અમેરિકામાં આ આંકડો સાડા ચાર લાખનો | ફ્રાન્સમાં નોંધાયેલા કુલ 32 લાખ કેસ પૈકી 29 લાખ કેસ એક્ટિવ, કોઈપણ દેશમાં આટલી બધી માત્રામાં નોંધાયેલા કેસની સરખામણીએ એક્ટિવ કેસ માત્ર ફ્રાન્સમાં જ
સ્થાનિક સ્વરાજ ચૂંટણી/ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ, CM નિવાસસ્થાને મળશે બેઠક..અમદાવાદ સહિત 3 મનપા પર થશે ચર્ચા | કોંગ્રેસ આજે જાહેર કરી શકે અમદાવાદની યાદી, 100 ઉમેદવારોની યાદી થઇ શકે જાહેર, કાલે ભાવનગર,જામનગર,વડોદરા માટેની યાદી થઇ હતી જાહેર
Not Set/ખેડૂત આંદોલન મુદ્દે 6 ફેબ્રુઆરીએ કરાશે ચક્કાજામ, કિસાન મોરચાની જાહેરાત, બપોરે 12 થી 3 સુધી કરશે કાર્યક્રમ
Gujarat/અમદાવાદ કર્ફ્યુમાં જન્મદિવસની ઉજવણીનો મામલો, વસ્ત્રાલમાં કરફ્યુમાં જન્મદિવસની ઉજવણી, સોશિયલ મીડિયામાં વિડીયો થયો હતો વાયરલ, જન્મદિવસની પાર્ટીમાં પોલીસકર્મીઓની હાજરી, વિશાલ પંડ્યા નામના યુવક ફોટો થયો હતો વાયરલ
Gujarat/આંણદના મોગરમાં હુમલાની ઘટના, અજાણ્યા શખ્સોએ બે લોકો પર કર્યો હુમલો, હુમલા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યો, અનૈતિક સંબધોમાં હુમલો કરાયા હોવાની શંકા, વાસદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Gujarat/કોર્પોરેશનની ચૂંટણી માટે કૉંગ્રેસની યાદી જાહેર કૉંગ્રેસે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી ભાવનગર,જામનગર,વડોદરા માટેની યાદી જાહેર રાજકોટ, સુરત કોર્પોરેશનની યાદી પણ જાહેર કરાઈ અમદાવાદની યાદી પછી જાહેર કરાશે
Sports/અમદાવાદમાં રમાનારી ભારત-ઈંગ્લેન્ડ સામેની તમામ મેચમાં દર્શકોને અપાશે પ્રવેશ, ત્રીજી ડેનાઈટ ટેસ્ટ પીંક બોલથી રમાશે
Gujarat/વડોદરામાં કોરોના વેક્સિનીની વધુ બે સફાઇકર્મીને આડઅસર, વોર્ડ 9ના બે સફાઇકર્મીને વેક્સિનની આડઅસર, બે સફાઇકર્મીએ રસી લીધા બાદ તબિયત લથડી, નરહરિ (ખાનગી) હોસ્પિટલમાં દાખલ કરાયાં, પરિવારજનોએ કર્યા વેક્સિનના આડઅસરના આક્ષેપ