Gujarat/ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકનો બીજો દિવસ, અમદાવાદ મનપા પર ચર્ચા ચાલુ, 15 જેટલા વોર્ડ પર ચર્ચા પૂર્ણ, બપોર બાદ અમદાવાદ મનપા પર ચર્ચા, રાજકોટ અને જામનગર પર ચર્ચા પૂર્ણ, સુરત, રાજકોટની કેટલીક બેઠકો પર બોર્ડમાં અસહમતી, ઉમેદવારોની ફાઇનલ યાદી 4થીએ જાહેર થશે
Gujarat/મહેસાણામાં કેમિકલથી 3 કામદારના મોત, રાજ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલથી મોત , કેમિકલ ટાંકામાં કેમિકલ ખાલી કરતા બન્યો બનાવ, ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા 3 મજૂરના મોત, સેફટી સાધનો વિના ઝેરી કેમિકલના સંપર્કમાં આવ્યા, ફેક્ટરી માલિકો સામે નોંધાઈ ફરીયાદ, મંડાલી સોમેશ્વર જીઆઇડીસીની ઘટના
Gujarat/બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસો.ની બેઠક મળી, એસો.ની બેઠકમાં ભાડા વધારવાનો નિર્ણય, ગત વર્ષ કરતા 5%નો ભાડામાં વધારો કરાયો, ખેડૂતોને આ વર્ષે બટાટા સંગ્રહ કરવા મોંઘા પડશે, ભાડા વધતા ખેડૂતો પર બોજો વધશે, બનાસકાંઠામાં 200 કોલ્ડસ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજમાં 3.15 કરોડ કટ્ટાનો સંગ્રહ થશે
Gujarat/CBSE બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 4 મે થી શરૂ થશે CBSE બોર્ડની પરીક્ષા, CBSE બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા થશે શરૂ, 4 મે થી 11 જૂન સુધી યોજાશે CBSE પરીક્ષા, કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત
Gujarat/ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયથી સુરતમાં વિરોધ, 3 ટર્મ, 60 વર્ષના ઉમેદવારોને ટિકિટ નહીંના નિર્ણયનો વિરોધ, મનપાના પૂર્વ ડે. મેયર નીરવ શાહના સમર્થનમાં લોકો એકત્રિત, નીરવ શાહ છેલ્લા 3 ટર્મથી વોર્ડ નં10થી લડી રહ્યા છે, પાર્લા.બોર્ડના નિર્ણયથી નીરવ શાહની કપાઈ શકે છે ટિકિટ, નામ કાપવાની શક્યતાથી તેના સમર્થનોમાં નારાજગી
Gujarat/સ્થાનિક ચુંટણી અંગે HCમાં સુનાવણી, એક સાથે મતગણતરી કરવા અરજદારની માંગ, અરજી પર HCમાં થઇ સુનાવણી, હાઈકોર્ટે ચુંટણી પંચને પાઠવી નોટિસ, 6 ફેબ્રુઆરીએ જવાબ રજૂ કરવા નિર્દેશ
Gujarat/બનાસકાંઠા દાંતીવાડા નજીક પાંથાવાડાની ઘટના, સાતસનની સીમમાં જોવા મળ્યા ચાર હાથી, ફોરેસ્ટ વિભાગે હાથીના માલિકની શોધખોળ શરૂ કરી, ફોરેસ્ટ વિભાગે હાથીની ઘાસચારાની વ્યવસ્થા કરાવી
Guajrat/રાજકોટ કોવિડ હોસ્પિટલમાં 5 દર્દીના મોત, સારવાર દરમિયાન થયા મોત, મોતને લઈને ડેથ ઓડિટ કમિટી લેશે નિર્ણય
Gujarat/અમદાવાદનાં નારોલથી 40 કિલો ગાંજો ઝડપાયો, નારોલથી પાંચ આરોપીની પોલીસે કરી ધરપકડ, રૂ.9 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બાતમીને આધારે પોલીસે કરી ધરપકડ, પાંચેય આરોપી દાણીલીમડાનાં રહેવાસી
National/સંસદમાં આજનો દિવસ ભારે હોબાળો થવાની સંભાવના, કોંગ્રેસે રાજ્યસભામાં ખેડૂતો મુદ્દે ચર્ચા કરવાની માગ કરી | ખેડૂત નેતા અને સરકાર વચ્ચે આજે વધુ એકવાર વાતચીતની સંભાવના, જો કે ખેડૂત નેતાઓની કેટલીક શરતોને લઈને વાતચીત કદાચ ટળી પણ શકે | સુપ્રીમ કોર્ટમાં ફરીથી પહેલાંની જેમ જ સાક્ષાત સુનાવણી શરૂ થશે, માનવામાં આવી રહ્યું છે કે 3થી 4 સપ્તાહમાં સુનાવણી ચાલુ કરાશે | ખેડૂત આંદોલન સમયે ભડકાઉ ટ્વીટ કરનારા એકાઉન્ટને ટ્વીટરે બ્લોક કર્યાં બાદ હવે ફરી અનબ્લોક કરી નાખ્યાં | કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે બેંગલુરુમાં તેજસ લાઈટ કોમ્બેટ પ્લેનના પ્લાન્ટને ખુલ્લો મુકશે, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ આ પ્લેન બનાવી રહ્યું છે | પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે આજે પંજાબમાં ઓલ પાર્ટી મીટનું આયોજન કર્યું, પંજાબ સરકાર આ મિટીંગ બાદ મોટું એલાન કરી શકે