Gujarat/કૉંગ્રેસની બીજી યાદી જાહેર, અમદાવાદ કોર્પોરેશન માટે ઉમેદવારોના નામ જાહેર, 10 વોર્ડના નામ કૉંગ્રેસે જાહેર કર્યા, 38 ઉમેદવારોના નામ કૉંગ્રેસે જાહેર કર્યા
National/સ્થાનિક ચૂંટણીમુદ્દે પંજાબમાં ધમાસણ, અકાલી દળ-કોંગ્રેસ કાર્યકર્તાઓ આવ્યા સામ-સામે, પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલની ગાડીમાં થઇ તોડફોડ
National/જમ્મુ-કાશ્મીરમાં ત્રણ વર્ષમાં 305 જવાન થયાં શહિદ, 2018 સૌથી વધારે ઘાતક તો આતંકી હુમલાઓમાં થયો ઘટાડો, ગૃહમંત્રાલયે જારી કર્યા આંકડા
National/ઓક્ટોબર પહેલા ખેડૂત આંદોલન પુરુ નહીં થાય, ખેડ઼ૂત નેતા રાકેશ ટિકૈતની જાહેરાત, વિરોધ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Gujarat/સુરત લાજપોર જેલના કેદીનું મોત, 33 વર્ષિય અસલમ ઇસ્માઇલનું સારવાર દરમિયાન, કચ્છનો રહેવાસીઅને પાસાનો આરોપી હતો, સોમવારે જેલથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, મૃતકને T.B સાથે અન્ય બીમારી પણ હતી
Gujarat/સુરતમાં કાળા નાણાં ધોળા કરવાનો ખેલ, રૂ 2.36 કરોડ ટ્રાન્ઝે.નું બોગસ એકાઉન્ટથી થયું, રાંદેર રોડ પર આવેલી IDBI બેંકના મારફતે થયો ખેલ, લોન માટે આપેલા ડોક્યુ.મારફતે ખોલ્યું એકાઉન્ટ, ચૌબે ક્રિએશનના નામે વેપાર કરતી મહિલાનું એકાઉન્ટ, મહિલાના નામે ખુલ્યું બોગસ એકાઉન્ટ, 01-5-19થી જાન્યુ.2021 સુધી 2.36 કરોડનું ટ્રાન્ઝેક્શન, બેન્કની રાંદેર શાખાના કર્મીઓ પર મહિલાનો આક્ષેપ
Gujarat/કચ્છમાં પોસ્ટઓફિસમાં થયું કરોડોનું કૌભાંડ , ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં આવી છે પોસ્ટ ઓફિસ, એજન્ટ અને કર્મચારીઓની મિલીભગતથી કૌભાંડ, પ્રાથમિક તપાસમાં 8 કરોડનું કૌભાંડ થયાનું સામે આવ્યું, તપાસ દરમિયાન કૌભાંડની રકમ વધી પણ શકે, સીબીઆઈ તપાસની પણ મદદ લેવામાં આવશે, સૌરાષ્ટ્ર, કચ્છ પોસ્ટ ઓફિસના વડાએ આપી માહિતી, પોસ્ટ ઓફિસના વડાએ મૌન તોડી આપી માહિતી
Gujarat/GPSCની વર્ગ 1-2ની પરીક્ષા પાછી ઠેલાઇ, મુખ્ય પરીક્ષા માર્ચ મહિનામાં લેવાશે, ફેબ્રુ.માં યોજાનાર પરીક્ષા માર્ચમાં યોજાશે, માર્ચ મહિનામાં યોજાશે પરીક્ષા, 9,12 અને 14 માર્ચે યોજાશે પરીક્ષા, 14, 16 અને 18 ફેબ્રુ.યોજાવાની હતી પરીક્ષા
Gujarat/વડોદરા બિચ્છુ ગેંગના મુ.સુત્રધારને રજૂ કરાયો કોર્ટમાં, મુખ્ય સૂત્રધાર અસલમ બોડીયાને કોર્ટમાં રજુ કરાયો, અસલમ બોડીયો, શોએબ અલી સૈયદ પોલીસ રિમાન્ડ પર, ગેંગના બંને આરોપી 15 દિવસના રિમાન્ડ પર, ક્રાઇમ બ્રાન્ચે 30 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે બંનેના 15 દિવસના રિમાન્ડ મંજુર કર્યા, બિચ્છુ ગેંગનાં 26 સાગરીતો સામે ફરિયાદ, અત્યાર સુધી કુલ 17 આરોપીની થઈ ચૂકી છે ધરપકડ, વડોદરામાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો
Gujarat/ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટના ગુપચુપ લગ્ન, આણંદના મધુબન રિસોર્ટમાં આયોજિત છે લગ્ન સમારંભ, રિની સાથે પ્રભુતામાં પગલા પાડી રહ્યો છે જયદેવ, જયદેવ-રિનીએ 15 માર્ચ 2020એ કરી હતી સગાઇ, પરિવાર અને અંગત સભ્યોની હાજરીમાં લગ્ન, લગ્નમાં સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓ હાજર