Gujarat/
સુરત લાજપોર જેલના કેદીનું મોત, 33 વર્ષિય અસલમ ઇસ્માઇલનું સારવાર દરમિયાન, કચ્છનો રહેવાસીઅને પાસાનો આરોપી હતો, સોમવારે જેલથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, મૃતકને T.B સાથે અન્ય બીમારી પણ હતી
