Gujarat/
વડોદરા બિચ્છુ ગેંગના મુ.સુત્રધારને રજૂ કરાયો કોર્ટમાં, મુખ્ય સૂત્રધાર અસલમ બોડીયાને કોર્ટમાં રજુ કરાયો, અસલમ બોડીયો, શોએબ અલી સૈયદ પોલીસ રિમાન્ડ પર, ગેંગના બંને આરોપી 15 દિવસના રિમાન્ડ પર, ક્રાઇમ બ્રાન્ચે 30 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે બંનેના 15 દિવસના રિમાન્ડ મંજુર કર્યા, બિચ્છુ ગેંગનાં 26 સાગરીતો સામે ફરિયાદ, અત્યાર સુધી કુલ 17 આરોપીની થઈ ચૂકી છે ધરપકડ, વડોદરામાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો
