Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતના ચકચારી લૂંટ કેસનો આરોપી ઝડપાયો, આણંદના વાસદ રેલવે સ્ટેશન નજીકથી ઝડપાયો, સુરત જિલ્લા એસઓજીની ટીમે આરોપીને ઝડપ્યો, 10 વર્ષ પહેલાં કોસંબાના જવેલર્સમાં કરી હતી લૂંટ, ગુનાનો મોસ્ટ વોન્ટેડ આરોપીની SOGએ કરી ધરપકડ, 6.25 કરોડના સોના ચાંદીના દાગીનાની કરી હતી લૂંટ

Gujarat/સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ ઉમેદવારના નામ જાહેર થતાં વિરોધ, શહેરના વધુ બે વોર્ડમાં નારાજગી આવી સામે, પાંડેસરાનાં વોર્ડ નંબર 28-29માં કાર્યકરોનો સૂત્રોચ્ચાર, ટિકિટની માંગણી કરનારાઓએ નારાજગી કરી જાહેર

Gujarat/રાજકોટ રૈનબો સિટી એપાર્ટમેન્ટમાં આગ, શહેરના મોટા મોવા વિસ્તારની ઘટના, આગ લાગતા અફરાતફરીનો સર્જાયો માહોલ, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટસર્કિટથી આગ, ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

Ahmedabad/અમદાવાદમાં નારણપુરા સ્ટેડીયમ પાસે 3 દુકાનમાં આગ , ફાયરબ્રિગેડની 18 ગાડી દ્વારા આગ પર કાબુ મેળવાયો, ઘરનાં ધાબા પર ફસાયેલ 8 લોકોને કરાયા રેસ્કયુ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં , શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ, હરિયાણાના જીંદમાં આજે ખેડૂતોની મહાપંચાયત, ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત કરશે સંબોધન, બેઠકમાં આગામી આંદોલનની રણનીતિ ઘડાશે, કૃષિ કાયદો રદ્ કરવાની માગ સાથે ખેડૂતો અડગ

India/એશિયાનાં સૌથી મોટા એરો ઇન્ડિયા શોની બેંગલુરુમાં થશે શરૂઆત,સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કરશે ઉદઘાટન,3 થી 5 ફેબ્રુઆરી સુધી આયોજન

India/કામદાર સંગઠનોની આજથી દેશવ્યાપી હડતાળ, ખાનગીકરણના વિરોધમાં આજે કરશે દેખાવો, 10 કામદાર સંગઠનો કરશે દેશવ્યાપી દેખાવો, શ્રમ સંહિતા રદ કરવા કામદાર સંગઠનોની માગ, ગરીબ શ્રમિકોને ખાદ્ય સલામતી આપવાની માગ

Gujarat/સુરેન્દ્રનગર હેલ્થ વર્કર મહિલા કર્મચારીનું મોત, સાયલા PHC સેન્ટરની મહિલા હેલ્થ વર્કરનું મોત, મહિલા કર્મચારીને ચક્કર આવતા ઢળી પડ્યાની ચર્ચા, કર્મચારીને સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિ.લવાઇ, સુરેન્દ્રનગરના બદલે રાજકોટ પોસ્ટમોર્ટમ કરાશે, ઘટનાને બદાવવાનો પ્રયાસ કરાતો હોવાની આશંકા, શંકાસ્પદ મોત મામલે હોસ્પિ.તંત્રનું મૌન

India/જમ્મુ-કાશ્મીરમાં ત્રણ વર્ષમાં 305 જવાન થયાં શહિદ, 2018 સૌથી વધારે ઘાતક તો આતંકી હુમલાઓમાં થયો ઘટાડો, ગૃહમંત્રાલયે જારી કર્યા આંકડા

India/સ્થાનિક ચૂંટણીમુદ્દે પંજાબમાં ધમાસણ: અકાલી દળ-કોંગ્રેસ કાર્યકર્તાઓ આવ્યા સામ-સામે, પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલની ગાડીમાં થઇ તોડફોડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy