Gujarat/
રાજકોટ રૈનબો સિટી એપાર્ટમેન્ટમાં આગ, શહેરના મોટા મોવા વિસ્તારની ઘટના, આગ લાગતા અફરાતફરીનો સર્જાયો માહોલ, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શોર્ટસર્કિટથી આગ, ફાયરબ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
