Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલો, AMCના પૂર્વ વિપક્ષ નેતાને અપાશે ટિકિટ, દિનેશ શર્મા સરસપુર વોર્ડથી ચૂંટણી લડશે, હિંમતસિંહની નારાજગી વચ્ચે લેવાયો નિર્ણય, સર્વસંમતિથી બેઠકમાં લેવાયો નિર્ણય, 2015માં ઇન્ડિયા કોલોની વોર્ડથી લડ્યા હતા
Gujarat/AMCના પૂર્વ વિપક્ષ નેતાને અપાશે ટિકિટ, દિનેશ શર્મા સરસપુર વોર્ડથી ચૂંટણી લડશે, હિંમતસિંહની નારાજગી વચ્ચે લેવાયો નિર્ણય, સર્વસંમતિથી બેઠકમાં લેવાયો નિર્ણય, 2015માં ઇન્ડિયા કોલોની વોર્ડથી લડ્યા હતા
Jamnagar/રેન્જ IG સંદીપસિંઘ પહોંચ્યા જામનગર, એકાએક રેન્જ IG સંદીપસિંઘ પહોંચ્યા જામનગર, સીટી-એ ડિવિઝન પહોંચ્યા રેન્જ આઈજી, SP દીપન ભદ્રન સહિતનો પોલીસ કાફલો જોડાયો
Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 283 કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,62,406 થયો, છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યું, આજે 528 લોકો ડિસ્ચાર્જ થયા, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દી 255059, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 2956
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ આજે સાંજ સુધીમાં જાહેર કરી શકે છે નવી યાદી, 150 જેટલા નામોની આજે કરાઈ શકે છે જાહેરાત, આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં બેઠક, 6 મહાનગરોના નામો પર આજે મંથન કરવામાં આવશે
Gujarat/અમદાવાદ એક કા તીન કૌંભાડ, કૌંભાડી જાહિર રાણાના જામીન મંજૂર, પિતાના અવસાનમાં હાજરી આપવા માંગ્યા જામીન, સેશન્સ કોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, 10 દિવસના જામીન શરતો આધિન મંજૂર કર્યા
Gujarat/ગુજરાત બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર, ધો. 10-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 10 મે થી 25 મે દરમિયાન યોજાશે પરીક્ષા
National/સીબીઆઈના ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે પ્રવિણ સિન્હા, ગુજરાત કેડરના આઈપીએસ છે પ્રવિણ સિન્હા, 1988 બેંચના આઈપીએસ છે પ્રવિણ સિન્હા, સીબીઆઈના ડાયરેક્ટર આજે થાય છે નિવૃત્તિ, ડાયરેક્ટર શુક્લા આજે ઓફિસ અવર્સ બાદ થશે નિવૃત્તિ, બીજો ઓર્ડર ન થાય ત્યાં સુધી સિન્હા રહેશે ચાર્જમાં, સીબીઆઈમાં નંબર 2 પર છે પ્રવિણ સિન્હા, પીએમના અધ્યક્ષપદ વાળી કમિટી હજુ મળી નથી
Gujarat/રાજકોટ પ્રદેશ નેતા ડૉ.હેમાંગ વસાવડાનો વિરોધ, શંકરસિંહની તૈયારીઓ પર દર્શાવી નારાજગી, શંકરસિંહ વાઘેલાથી જૂથવાદ વધશે, વિના શરતે અવાનું કહીં ત્યાં જ શરત મૂકી
Gujarat/જામનગરના રાજકારણને લઇને મોટા સમાચાર, કોંગ્રેસના હોદ્દેદાર અપક્ષમાંથી ચૂંટણી લડવાના એંધાણ, સહારાબેન મકવાણા અપક્ષમાંથી લડે તેવી શકયતા, વોર્ડ નં.12માંથી ટીકિટ ન આપતા લડી શકે છે અપક્ષમાંથી, સહારાબેન મકવાણાએ ચૂંટણી ફોર્મ ઉપાડતા અનેક તર્કવિતર્ક