India/
દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 70મો દિવસ, હરિયાણાના જીંદમાં આજે ખેડૂતોની મહાપંચાયત, ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત કરશે સંબોધન, બેઠકમાં આગામી આંદોલનની રણનીતિ ઘડાશે, કૃષિ કાયદો રદ્ કરવાની માગ સાથે ખેડૂતો અડગ
