Ahmedabad/ અમદાવાદમાં નારણપુરા સ્ટેડીયમ પાસે 3 દુકાનમાં આગ , ફાયરબ્રિગેડની 18 ગાડી દ્વારા આગ પર કાબુ મેળવાયો, ઘરનાં ધાબા પર ફસાયેલ 8 લોકોને કરાયા રેસ્કયુ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં , શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

Breaking News