Crime/ મહિલાને જબરદસ્તીથી એસિડ પીવડાવવાનો પ્રયાસ, બાદમાં એવી રીતે ચાકુ માર્યુ કે આંતરડા આવી ગયા બહાર

ઉત્તરપ્રદેશના બદાયુમાં સનસનીખેજ ઘટના બની છે. એક યુવતીના છેડતીના વિરોધમાં આરોપીઓએ મહિલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ પહેલા તેને એસિડ પીવડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ગુનો કર્યા બાદ આરોપી નાસી છૂટયો હતો. મહિલા આખી રાત એક રુમમાં ઘાયલ અવસ્થામાં પડી રહી. બીજા જ દિવસે સવારે ગામ લોકોની માહિતી પર […]

India

ઉત્તરપ્રદેશના બદાયુમાં સનસનીખેજ ઘટના બની છે. એક યુવતીના છેડતીના વિરોધમાં આરોપીઓએ મહિલા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ પહેલા તેને એસિડ પીવડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. ગુનો કર્યા બાદ આરોપી નાસી છૂટયો હતો. મહિલા આખી રાત એક રુમમાં ઘાયલ અવસ્થામાં પડી રહી.

A minor girl was forced to drink acid in Ballia UP police filed a case for tampering - यूपी के बलिया में नाबालिग लड़की को जबरदस्ती तेजाब पिलाया, पुलिस ने छेड़खानी में

બીજા જ દિવસે સવારે ગામ લોકોની માહિતી પર પોલીસ આવી પહોંચી હતી અને તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ આવી હતી. ગંભીર હાલતને કારણે પીડિતા કંઈ બોલી શકી નહીં. આવી સ્થિતિમાં હાલમાં તેને બરેલી રિફર કરવામાં આવે છે. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અને એસિડ પીવડાવવાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. મહિલાના નિવેદનના આગળની કાર્યવાહી કરવામાં આવશે..

Trying to give acid to a woman for resisting molestation stabbing a knife in the stomach in badaun - छेड़छाड़ का विरोध करने पर महिला को तेजाब पिलाने की कोशिश, असफल होने

ઘટના કાદરચૌક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. જ્યા રહેતી મહિલાનો પતિ દિલ્હીમાં મજૂરી કરે છે. જ્યારે મહિલા તેની બે યુવાન પુત્રી અને એક પુત્ર સાથે ગામમાં રહે છે. પરિવારજનોએ નોંધાવેલા કેસ મુજબ ગામનો સતેન્દ્ર નામનો યુવાન મહિલા સાથે દુષ્કર્મ કરતો હતો. મહિલાના ભત્રીજાએ જણાવ્યું હતું કે રાત્રે સતેન્દ્રએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેને એસિડ પીવડાવાનો પ્રયાસ કર્યો હતો. જો તેને એસિડ ન પીધું તેને પેટમાં છરી મારીને આરોપીઓ ફરાર થયા હતા. સવારે મહિલાની પુત્રી પહોંચી અને અને ઘટનાઓ જણાવી હતી, ત્યારબાદ પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા તો હોંશ ઉડી ગયા, તપાસ કરતા મહિલાના આંતરડા બહાર આવી ગયા હતા અને તે દર્દથી બૂમો પાડી રહી હતી.

પહેલા પોલીસે આ આખી ઘટનાને હળવાશથી લેવાનું રાખ્યું, પરંતુ જ્યારે ઈજાગ્રસ્ત મહિલાનો વીડિયો વાયરલ થયો ત્યારે પોલીસે સતેન્દ્ર સામે ગુનો નોંધ્યો હતો.