Breaking News/
સુરતમાં જીપીસીબી આવી હરકતમાં સુરત શહેરમાં દુષિત પાણીની ઉઠી હતી ફરિયાદ ફરિયાદ બાદ જીપીસીબી એક્શનમાં આવી શહેરના અલગ -અલગ વિસ્તારમાં ઉઠી ફરિયાદ જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા
