Stock Market/બજેટ પહેલાં શેરબજારમાં ઉછાળો, શેરબજારની શરૂઆતમાં 340 પોઇન્ટનો ઉછાળો, સેન્સેકસ 46594 પોઇન્ટ પર, નિફ્ટીમાં 77 પોઇન્ટનો ઉછાળો
Gujarat/રાજકોટમાં ભાજપ ધારાસભ્ય અરવિંદ રૈયાણી સામે પાટીદારોમાં રોષ, ઓડિયો ક્લિપ બાદ મેસેજ થયાં વાયરલ, પાટીદારોનો રોષ મેસેજમાં આવ્યો સામે
સ્થાનિક સ્વરાજ ચૂંટણી/કોંગ્રેસનો સો.મીડિયામાં ધૂમપ્રચાર, અલ્યા,હવે તો સુધરો, ટ્વિટર ટ્રેન્ડ પ્રથમ ક્રમે,ભાજપ સત્તાધીશોને બનાવ્યા નિશાન
Surat/આજે સુરત શહેરમાં આવશે ફ્રાન્સનું ડેલીગેશન, ફ્રાન્સના પર્યાવરણ મંત્રી બારબારા પોમ્પીલી આવશે સુરત, મંત્રી બારબારા પોમ્પીલી 10 ક્લાક રહેશે સુરતમાં, શહેરના ઇતિહાસની સાથે વિવિધ પ્રોજેક્ટનું નિહાળશે પ્રેઝન્ટેશન,પ્લાસ્ટીક પ્રોસેસિંગ પ્લાન્ટની કરશે વિઝીટ, અલથાણ ખાતે બાયોડાયવર્સિટી પાર્કની પણ લેશે મુલાકાત, સુરતના ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે જશે કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી શહેરની ટ્રાન્સપોર્ટ સુવિધા નિહાળશે, શહેરમાં પર્યાવરણને લઇ કરેલી કામગીરી નિહાળશે, સાંજે 7 ક્લાકે ફ્રાન્સનું ડેલીગેશન પરત ફરશે
Gujarat/અમદાવાદ અને સુરત શહેરમાં ધો.9 અને 11ના વર્ગો શરૂ, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ પહોંચ્યા શાળાએ, વાલીઓની સંમતિ પત્ર સાથે બાળકો પહોંચ્યા શાળામાં, બાળકો શાળાએ આવતા શિક્ષકોમાં જોવા મળ્યો ઉત્સાહ, શાળાઓમાં સેનેટાઇઝર સહિતની કરાઈ વ્યવસ્થા, થર્મલ ગનથી ચેકિંગ બાદ બાળકોને શાળામાં પ્રવેશ
Gujarat/સ્થાનીય સ્વરાજની ચૂંટણીના પડઘમ શરૂ, કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં ધૂમ પ્રચાર, ભાજપના સત્તાધીશોને કોંગ્રેસે બનાવ્યા નિશાન, અલ્યા, હવે તો સુધરો, હેશટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ પ્રથમ ક્રમે
Rajkot/રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી સામે પાટીદારોમાં રોષ,સોશિયલ મીડિયામાં રૈયાણી વિરુદ્ધ મેસેજ થયા વાયરલ, ગઈકાલે અરવિંદ રૈયાણીની ઓડિયો ક્લીપ થઈ હતી વાયરલ,રાજકોટ પૂર્વનાં ધારાસભ્ય છે અરવિંદ રૈયાણી
Gujarat/આજથી રાજ્યમાં જામશે ચૂંટણીનો માહોલ, આજે 6 મનપાની ચૂંટણી માટે પડશે જાહેરનામું, જિલ્લા કલેકટર બહાર પાડશે જાહેરનામું, જાહેરનામાથી ઉમેદવારીપત્રો ભરવાના થશે શરૂ, ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી, ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત
Gujarat/આજથી રાજ્ય સરકારના 3 નિર્ણયનો થશે અમલ, આજથી રાજ્યમાં ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થશે, આજથી સિનેમાગૃહ 100 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી, આજથી 4 મહાનગરોમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલી, 3 નિર્ણયથી વિદ્યાર્થી, રેસ્ટોરન્ટ માલિકો અને સિનેમાગૃહ માલિકોને રાહત
Budget 2021/કોરોના અર્થતંત્રને બેઠું કરવા આજે બજેટ રસીકરણ, નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 વાગે રજૂ કરશે બજેટ, આવકવેરા મર્યાદા વધે તેવી લોકોને આશા