Delhi/દિલ્હી સંસદમાં આજે રજૂ થશે કેન્દ્રીય બજેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે બજેટ, સવારે 11 વાગ્યે નાણામંત્રી રજૂ કરશે અંદાજપત્ર, દેશમાં અર્થતંત્રને પાટા પર ચઢાવવાનો પડકાર, કેન્દ્રીય બજેટથી અનેક વર્ગને રાહતની અપેક્ષા, મોંઘવારીમાં ઘટાડો થાય તેવી ગૃહિણીઓમાં આશા
Gujarat/આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મળશે બેઠક, સી.એમ નિવાસસ્થાને 1 થી 3 ફેબ્રુઆરી બેઠક, 6 મનપાના ઉમેદવાર સંદર્ભે કરાશે ચર્ચા
સ્થાનિક સ્વરાજ ચૂંટણી/આજે કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી, 6 મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે યાદી કરી તૈયાર, મોડી રાત સુધીમાં જાહેર કરાશે નામ
Gujarat/રાજ્યમાં આજથી ધો.9-11નાં વર્ગનો થશે પ્રારંભ, SOP ગાઇડલાઇનનું કરાશે પાલન, તો શૈક્ષણિક કાર્યને બનાવાશે વેગવંત
National/દેશમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ, હવે ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને વેક્સિન અપાશે, અત્યાર સુધીમાં 37 લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન અપાઈ | આજે દેશનું પહેલું પેપરલેસ બજેટ રજૂ થશે, આજનું બજેટ સંપૂર્ણ ડિજીટલ અવતારમાં, નાણાં મંત્રી બજેટની કોપી સાથે નહીં લાવે | આજથી દેશની ટ્રેન સર્વિસમાં ફરી એકવાર કેટરિંગ સર્વિસ શરૂ, કોરોનાને લઈને પાછલાં ઘણાં મહિનાથી આ સર્વિસ બંધ હતી | દેશને જાન્યુઆરીના એક માસમાં જ 1.20 લાખ કરોડ જીએસટી કલેક્શન મળ્યું, ગત જાન્યુઆરીની સરખામણીમાં આ આંકડામાં 8 ટકાનો સીધો ઉછાળો | આજથી કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઇન લાગુ, આજથી સિનેમાઘરોમાં ફૂલ કેપેસિટી સાથે મૂવી દર્શાવી શકાશે | નવી ગાઈડલાઈન અનુસાર આજથી હવે મા વૈષ્ણોદેવીના દર્શને ભક્તોની સંખ્યાની મર્યાદા વધારીને 25 હજાર કરી દેવાઈ | ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદથી 100 જેટલાં લોકો ગાયબ હોવાનો સંયુક્ત કિસાન મોર્ચાએ દાવો કર્યો, આ અંગેની તપાસ કરવા 6 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી | દેશમાં અત્યાર સુધીમાં 20 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 2.8 કરોડ ટેસ્ટ કરાયા, જ્યારે કે બિહારમાં 2.1 કરોડ ટેસ્ટ કરાયા
Gujarat/ભરૂચ બિલ્ડિંગના બોરવેલમાં પડ્યું બાળક,બોરવેલમાં પડી જતા 6 વર્ષિય બાળકનું મોત, ભોલાવના રંગ હાઇટ્સમાં નવી બિલ્ડિંગનું ચાલતુ કામ, રમતા રમતા બાળક પડ્યો બોરવેલમાં, બાળકીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
Gujarat/કચ્છના લખપતના કોરિક્રિક નજીક મળ્યું ચરસ, BSFનાં પેટ્રોલીંગ દરમિયાન બિનવારસી મળ્યા 8 પેકેટ ચરસના
Not Set/BKUના નેતા રાકેશ ટિકૈતે સરકારને રોકડું પરખાવ્યું, કહ્યું પહેલાં અમારા લોકોને છોડો, પછી વાતચીત
Gujarat/મહેસાણાના બહુચરાજીમાં સોની વેપારી લૂંટાયો, બાઇક પર આવેલા શખ્સો વેપારીને માર મારી લૂંટ કરી ફરાર, પોલીસ થઈ દોડતી
Entertainment/રાજ્યમાં પ્રથમ સેલેબ્રીટી એવોર્ડ શોનું આયોજન, 27-28મી ફેબ્રુઆરીએ કચ્છના સફેદ રણમાં થશે ફિલ્મ ફેર અવોર્ડનું આયોજન, 150 થી વધુ સેલેબ્રીટી જોડાશે