સ્થાનિક સ્વરાજ ચૂંટણી/
આજે કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવારોની પ્રથમ યાદી, 6 મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે યાદી કરી તૈયાર, મોડી રાત સુધીમાં જાહેર કરાશે નામ
