Not Set/રાજ્યમાં બીજા તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ, આજે 71,534 લોકોને રસી અપાઈ, અત્યાર સુધી 3,17,464 લોકોએ રસી લીધી
Gujarat/સુરતમાં 20 સેકન્ડમાં 19 લાખની દિલધડક લૂંટ ચલાવનારો 6 કલાકમાં જ પકડાયો, પોલીસે 6 ટીમ બનાવી લૂંટારાને સકંજામાં લીધો
Gujarat/રાજકોટમાં દોરા-ધાગાના નામે લોકો સાથે છેતરપિંડી આચરનારા ઢોંગીનો પર્દાફાશ, ગ્રહના નંગની વીટીના 10 હજારથી 5 લાખ વસૂલતો
Gujarat/કચ્છ લખપતના કોરિક્રિક નજીક મળ્યું ચરસ, 8 પેકેટ બિનવારસી મળી આવ્યા,BSFની પેટ્રોલીંગ દરમિયાન મળી આવ્યું
Gujarat/મહેસાણાના બહુચરાજીમાં બની લુંટની ઘટના, અંબિકાનગર સોસા.પાસે બની લૂંટની ઘટના, સોનીનો ધંધો કરતા પટેલ વેપારી લૂંટાયો, બાઇક પર આવેલ શખ્સોએ વેપારીને માર માર્યો,બેગમાં રહેલ રોકડ, સોના ચાંદીનો માલ લઇને ફરાર, વેપારીને સારવાર અર્થે હોસ્પિ.ખસેડ્યો
Ahmedabad/અમદાવાદફાયર વિભાગના ચીફ ઓફિસરના એમ.એફ.દસ્તુર થયા નિવૃત, વર્ષો સુધી ફાયર બ્રિગેડમાં આપી છે પ્રસંશનીય સેવા, એમ.એફ.દસ્તુરના નિવૃત્તિના દિવસે ખાસ વિદાય કાર્યક્રમ, ફાયરના અધિકારીઓઓએ રસ્સા વડે ખેંચી કાર
Gujarat/કાલથી ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થશે, સિનેમાગૃહ 100 ટકા ક્ષમતા સાથે શરૂ થશે, તો ચાર મહાનગરમાં રાત્રે 11થી શરૂ થશે રાત્રિ કર્ફ્યૂ