Gujarat/ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા ફોર્મ 20 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ભરી શકાશે ભરાશે, પરીક્ષા ફોર્મ ફી પણ ઓનલાઈન ભરવાની રહેશે, બોર્ડની વેબસાઈટ gseb.org પર ફોર્મ ભરી શકાશે
Gujarat/વડોદરાની કુખ્યાત બિચ્છુ ગેંગના 12 સભ્યો 14 દિવસના રિમાન્ડ પર, ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કરી માગ્યા હતા 30 દિવસના રિમાન્ડ
Gujarat/મુન્દ્રા પોલીસમાં ક્સ્ટોડીયલ ડેથનો મામલો, મૃતકના પરિવાર તેમજ સમાજના આગેવાનો પહોંચ્યા પોલીસ સ્ટેશન, પોલીસ વડા સૌરભ સિંગ સાથે બંધ બારણે કરાઈ બેઠક
Gujarat/નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈનો ગાંધીનગરનો બંગલો સીલ, અપ્રમાણસર મિલકત મુદ્દે ACB ની કાર્યવાહી
India/પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટમાં આગની ઘટના, પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટની નવી બિલ્ડિંગમાં આગ, નવી બિલ્ડિંગના બીજા માળે લાગે ભીષણ આગ
Gujarat/અમદાવાદના ગોતા વિસ્તારમાં લાગી આગ, ફર્નિચરના ગોડાઉનમાં લાગી આગ, શ્રીજી એસ્ટેટમાં લાકડાના ગોડાઉનમાં લાગી આગ, ફાયરની 14 ગાડીઓ ઘટના સ્થળે
Gujarat/પાટણમાં પશુપાલકો પશુઓ સાથે ઉતર્યા રોડ પર, ગૌચરની જમીનમાં દબાણ ખાલી કરવા મામલે કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવો
Gujarat/જામનગરમાં 10 કરોડની છેતરપિંડીની ફરિયાદ, ખાનગી કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી કરી ઠગાઇ, એકના ડબલની લાલચે 10 કરોડનું ઉઠમણું , ઓમ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાની આપી લાલચ
Not Set/વિશ્વની ટોપ 300માં IFFCO પ્રથમ સ્થાને, 300 સહકારી મંડળીઓમાં IFFCO પ્રથમ સ્થાને, વાર્ષિક ટર્ન ઓવરની દ્રષ્ટીએ મેળવ્યુ હતું 65મું સ્થાન, ગત નાણાંકિય વર્ષમાં 125માંથી 65 સ્થાન મેળવ્યુ
India/દિલ્હી પોલીસ અને ખેડૂતો વચ્ચે બેઠક પૂર્ણ, 26મી જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી નીકાળવા મુદ્દે કિસાન નેતાઓ મક્કમ