Gujarat/આરોગ્ય કર્મચારીની હડતાળને રાજકીય રંગ, કોંગ્રેસના 5 થી વધુ ધારાસભ્યોનું હડતાળને સમર્થન, DYCM નીતિન પટેલને પાઠવ્યો પત્ર, આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહી કરવાનો કર્યો વિરોધ
Gujarat/પોપ્યુલર બિલ્ડરની પુત્રવધુ ફિઝુ પટેલે પિતા મુકેશ પટેલ અને સાસરિય વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, ફિઝુના મોબાઈલ પર મોકલ્યા ધમકી ભર્યા મેસેજ, જાનથી મારી નાખવાની ધમકી આપતો કર્યો મેસેજ, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
Gujarat/પોલીસે મંજૂરી ન આપતા રાજકોટમાં આવતીકાલે યોજાનાર કિસાન સંમેલન મોકૂફ, 27 તારીખ માટે ફરી મંગાશે મંજૂરી
Gujarat/નવસારીના મરોલીમાં હિટ એન્ડ રનની ઘટના, મરોલી ચાર રસ્તા પર ગંભીર અકસ્માત, ડમ્પરે બાઇક સવાર બે યુવકને અડફેટે લીધા, બાઇક સવાર યુવકોના ઘટના સ્થળે મોત, અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર
Gujarat/રાજકોટ કોર્પોરેશન કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં, વોર્ડ નંબર-15ના કોર્પોરેટર માસુમા હેરભા ભાજપમાં, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન લાભુભાઇ પણ ભાજપમાં, આહિર સમાજના કોંગ્રેસ આગેવાન પણ ભાજપમાં, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ પહેર્યો, 100 જેટલાં આગેવાન-કાર્યકરો ભાજપમાં સામેલ
Gujarat/અમદાવાદ એરપોર્ટ પર યોજાઇ સરપ્રાઈઝ મોકડ્રીલ, મોકડ્રીલમાં CISF, ATS, ક્રાઈમ બ્રાંચ, SOG, NDRF, એરફોર્સ સહિતની એજન્સી મોકડ્રીલમાં જોડાઈ, એરપોર્ટ સુરક્ષાને લઈને યોજવામાં આવી મોકડ્રીલ, કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીએ ભાગ લીધો
India/પુણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટમાં આગનો મામલો આગમાં 5 લોકોના મોતની પુષ્ટિ મૃતકોમાં 4 પુરુષ અને એક મહિલાનો સમાવેશ નવી બિલ્ડિંગની બીજા માળે લાગી હતી આગ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
Gujarat/મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ મામલો, પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો, જિલ્લા પોલીસવડા સાથે બેઠક બાદ નિર્ણય, પોલીસે આપી કડક પગલાની બાયંધરી, ત્રણ પોલીસકર્મી સામે થઈ છે ફરિયાદ