Gujarat/
આરોગ્ય કર્મચારીની હડતાળને રાજકીય રંગ, કોંગ્રેસના 5 થી વધુ ધારાસભ્યોનું હડતાળને સમર્થન, DYCM નીતિન પટેલને પાઠવ્યો પત્ર, આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહી કરવાનો કર્યો વિરોધ
