Gujarat/
તાઉતે વાવાઝોડાની પળેપળની ખબર, સવારે પાંચ વાગ્યા સુધીની સ્થિતિ, દિવ બાદ અમરેલી તરફ આગળ વધ્યું વાવાઝોડું, વેરાવળ,ઉના,દીવમાં વૃક્ષો ધરાશાયી, કોડીનારનાં 58 ગામોમાં ખોરવાયો વીજપુરવઠો, ભારે પવન સાથે રાતભર વરસાદ પડયો, મંતવ્ય ન્યૂઝ પર વાવાઝોડાનું મહાકવરેજ
