Not Set/જામનગર અંધાશ્રમ નજીક આવેલ જૂની આવાસમાં બબાલ,બે પરિવાર વચ્ચે અથડામણ, અંગત કારણોસર બંને પરિવાર સામસામે આવી ગયા.ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો સીટી C ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીઅથડામણમાં બે વ્યક્તિઓને ઇજા ઇજાગ્રસ્તો ને જી.જી.હોસ્પિટલ ખસેડાયા
Gujarat/ત્રણ IGP ને મળી એડિ.ડીજીની બઢતી નરસિમ્હા એન.કોમાર બન્યાં એડિ.ડીજી પ્રફુલ્લાકુમાર રૌશનનું પ્રમોશન એસ.પાંડિયન રાજકુમારની બઢતી બે DIG ને મળ્યું પ્રમોશન
Gujarat/આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું થઈ શકે છે એલાન કાલે બપોરે રાજ્ય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સની શક્યતા, 21 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાની ચૂંટણીની સંભાવના, પ્રથમ તબક્કામાં કોર્પોરેશન અને પાલિકાની ચૂંટણી યોજાઈ શકે છે, 28 ફેબ્રુઆરીએ બીજા તબક્કાની ચૂંટણીની શક્યતા, કાલે ચૂંટણીપંચ કરી શકે છે સત્તાવાર જાહેરાત, કાલથી રાજ્યમાં લાગુ થશે આચારસંહિતા, છ કોર્પોરેશન, 31 પંચાયતની છે ચંટણી, 231 તા.પંચાયત અને 80 પાલિકાની છે ચૂંટણી
Gujarat/દિલ્હીમાં સરકાર સાથે ખેડૂત સંગઠનોની બેઠક પૂર્ણ સરકાર અને ખેડૂત સંગઠનોની બેઠક અનિર્ણિત કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરની પત્રકાર પરિષદ ખેડૂતોનો રાજકીય ઉપયોગ થયો: કૃષિ મંત્રી
Gujarat/સુરેન્દ્નગરના પાટડી શહેર કોંગ્રેસ ના ઉપપ્રમુખનું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આપ્યું રાજીનામું સતીષ ચંદારાણાના રાજીનામાથી રાજકીય માહોલ ગરમાયો
Gujarat/રાજ્યમાં કોવિડ-19 ના અહેવાલનું વિમોચન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા , આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી પણ હાજર કોવિડ-2019ના પડકાર અને પરિણામ પર અહેવાલમાં રજૂ વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ પણ ઉપસ્થિત
Gujarat/મોરબીમાં 7 વર્ષની બાળકીનો શંકાસ્પદ મૃતદેહ મામલો દુષ્કર્મ થયું હોવાનો FSL રીપોર્ટમાં ખુલાસો, પોલીસે હત્યા અને દુષ્કર્મની કલમો ઉમેરી અપહરણ બાદ મળી આવી હતી બાળકીની લાશ
Gujarat/મોરબીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા,ભાજપ સંગઠનના માળખાની ઉજવણીનો કાર્યક્રમ માં શહેર અને ગ્રામ્ય ભાજપ પ્રમુખ જાહેર થતા ઉજવણી,ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા રહ્યા હતા ઉપસ્થિત ઉજવણીના કાર્યક્રમમાં કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા
Not Set/અમદાવાદમાં ક્રાઇમ બ્રાંચે 22 વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો , કઠવડાથી એક આરોપીની ક્રાઇમબ્રાન્ચે કરી ધરપકડ
Cricket/કૃણાલ પંડ્યા-દિપક હુડ્ડા વિવાદ મામલો, દિપક હુડ્ડા બરોડા ક્રિકેટ ટીમમાંથી બહાર, BCAની એપેક્ષ કાઉન્સિલનો નિર્ણય, બરોડા વતી ચાલુ સિઝન નહીં રમે દિપક હુડ્ડા, BCAની એપેક્ષ કાઉન્સિલની મિટિંગમાં નિર્ણય, SMAT ટુર્ના.નાં પ્રારંભે પંડ્યા-હુડ્ડા વચ્ચે થયો હતો વિવાદ