Gujarat/ભાજપે અમદાવાદ,જામનગર,ભાવનગર અને સુરતમાં સેન્સની પ્રક્રિયા હાથ ધરી, અમદાવાદના બે પૂર્વ મેયરે કોર્પોરેશનની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી..તો બે સીનિયર નેતાએ પોતાના પુત્રો માટે ટિકિટ માગી, જામનગરમાં 525 ફોર્મ ઉપડ્યા
Guajrat/રાજ્યમાં પ્રજાસત્તાક પર્વના પ્રવચન પર નિયંત્રણ, મુખ્યમંત્રી સહિતના નેતાઓના પ્રવચન પર નિયંત્રણ, રાજ્ય ચૂંટણીપંચનો પરિપત્ર, સરકારની સિદ્ધિ પર નહીં કરી શકાય પ્રવચન, પ્રવચનમાં વિકાસ કાર્યોની ઉપલબ્ધિ નહીં ગણાવી શકાય, ઐતિહાસિક મહત્વ અને રાષ્ટ્રીય એકતા પર બોલી શકાશે, કાર્યક્રમના સ્થળે પક્ષના પ્રચાર કે બેનર નહીં લગાવી શકાય, ધ્વજવંદન કાર્યક્રમની વિડીયોગ્રાફી કરવાની રહેશે, મતદારો પ્રભાવિત ન થાય તે રીતે આયોજન કરવું પડશે
Gujarat/રાજકોટ જિલ્લામાં દીપડાનો આતંક, ખડવાવડી ગામે બકરાના મારણ, ખડવાવડી ગામે ડરનો માહોલ, દીપડાએ 16 બકરીઓનું મારણ કર્યુ, પશુપાલના વલાડામાં દીપડાએ કર્યુ મારણ
Gujarat/પોરબંદરમાં કોરોના વોરિયર્સને રસની આડઅસર., વિદ્યાર્થીનીઓને ભારે તાવ અને માથાના દુખાવો, આડઅસર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ
Gujarat/રાજકોટમાં કાલથી હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે આપ્યું નિવેદન, રાજકોટ શહેર ભાજપ ચૂંટણી માટે સજ્જ
Gujarat/વડોદરા શહેર ભાજપમાં ભડકો, વોર્ડ નંબર 8ના 80 કાર્યકરોએ આપ્યા રાજીનામાં, રાજેશ આયરેને ભાજપમાં પ્રવેશ આપતા વિરોધ, વોર્ડ નંબર-8ના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા, ગઇકાલે વોર્ડ 9 ના બીજેપી કાર્યકરોએ આપ્યા હતા રાજીનામાં
Gujarat/સુરત મનપાનાં 20 વોર્ડ માટે જાહેરાત, NCP દ્વારા 20 ઉમેદવારોનું લિસ્ટ જાહેર, NCP ગુજ.પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ કરી જાહેરાત
Gujarat/ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે તામ્રધ્વજ સાહુ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે કોંગ્રેસની રણનીતિ, દિલ્હી હાઈકમાન્ડે કરી તામ્રધ્વજ સાહુની પસંદગી
Gujarat/અંતે આજે સાંજે ચૂંટણીનું એલાન, સાંજે પાંચ વાગે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું થશે એલાન, ચૂંટણી કમિશ્નર સંજયપ્રસાદની પીસી, મનપા અને પંચાયતની ચૂંટણીનું થશે એલાન, 31 જિ.પં. અને 6 મનપાની ચૂંટણીનું એલાન થશે, 231 તા.પં અને 80 ન.પાની પણ જાહેરાત થશે