Cricket/ભારત ઇંગ્લેન્ડ સિરીઝને લઇ સારા સમાચાર, મેચ દરમિયાન 50 ટકા દર્શકોને મળી શકે છે એન્ટ્રી, 31 જાન્યુઆરી પહેલા આવી શકે છે કેન્દ્રની ગાઇડલાઇન, ગુજરાત ક્રિકેટ એસો. દર્શકોને આવકારવા ઉત્સુક, જો મંજૂરી મળશે તો દર્શકો મોટેરોમાં જોઇ શકશે મેચ
Gujarat/ગાંધીનગરમાં જિ.પંચાયત આરોગ્ય કર્મીઓની હડતાળ સતત 14મા દિવસે પણ કર્મીઓની હડતાળ યથાવત ગ્રેડ પે માં વધારા સહિતન માગ મુદ્દે કર્મીઓની હડતાળ 33 જિલ્લાના 33હજાર કર્મચારીઓ છે હડતાળ પર સરકારે એપેડેમીક એક્ટ લગાવ્યા બાદ હડતાળ યથાવત
Gujarat/ડાંગમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો, કોંગ્રેસના વિપુલ મિસ્ત્રી 100 કાર્યકરો સાથે જોડાયા ભાજપમાં, કોંગ્રેસનો હાથ છોડી પહેર્યો કેસરીયો
Delhi/વોટ્સએપની નવી પોલિસી અંગે સુનાવણી દિલ્હી હાઇકોર્ટમાં હાથ ધરાશે સુનાવણી, નવી ખાનગી પોલીસી મુદ્દે સુનાવણી યોજાશે, નાગરિકોનાં અંગત અધિકારનાં ઉલ્લંઘનનો આરોપ, નવી ખાનગી પોલિસી મુદ્દે સુનાવણીનું આયોજન
Mumbai/મુંબઈમાં આજે હજારો ખેડૂતોની યોજાશે રેલી, આઝાદ મેદાનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ખેડૂતોની રેલીમાં NCPના વડા હાજર રહી શકે, શરદ પવાર ખેડૂતોની રેલીને કરી શકે સંબોધન, નાસિકથી 15 હજારથી વધુ ખેડૂતો પહોંચ્યા મુંબઈ
PUNJAB/પંજાબના ખેડૂતે PMની માતાને લખ્યો પત્ર, કૃષિ કાયદો રદ્ કરવા પુત્રને આપે આદેશ, PM મોદીની માતા હીરા બા ને લખ્યો પત્ર, પત્રમાં દેશ માટે યોગદાનનો કર્યો ઉલ્લેખ, આકરી ઠંડીમાં ખેડૂતો કરી રહ્યા છે આંદોલન, કૃષિ કાયદો રદ્દ થશે તો દેશ તમારો આભાર માનશે
Delhi/દેશભરમાં શહેરની કવોલિટી ઓફ લાઇન સર્વેમાં અમદાવાદ આઠમા ક્રમે, IIT મુંબઇ સર્વેમાં મુંબઇ, દિલ્હી, કોલકાતાનો શ્રેષ્ઠ શહેરોમાં સમાવેશ
Delhi/PM મોદી આજે બાળકો સાથે કરશે સંવાદ,રાષ્ટ્રીય બાળ પુરષ્કાર વિજેતાઓ સાથે કરશે વાત, બપોરે 12 કલાકે વીડિયો કોન્ફરન્સથી કરશે સંવાદ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી રહેશે હાજર, દેશભરમાંથી 32 અરજદારોની બાળ પુરસ્કાર માટે પસંદગી
Kumbh Mela/હરિદ્વાર કુંભમેળા માટે કેન્દ્રની ગાઈલાઈન જાહેર, 65 વર્ષથી મોટા અને 10 વર્ષથી નાના બાળકોને ન આવવા સૂચન