Gujarat/અમદાવાદ વૉર્ડની સેન્સ પ્રક્રિયામાં મારમારીનો મામલો, ભાજપ નરોડા વૉર્ડની સેન્સ પ્રક્રિયામાં થઇ હતી મારમારી, શહેર યુવા મોરચા કારોબારી સભ્ય લવ ભરવાડ સામે કાર્યવાહી, પ્રદેશ ભાજપે કરી શિસ્તભંગની કાર્યવાહી, ગિરીશ પ્રજાપતિ વિરુદ્ધ પણ શિસ્તભંગની કાર્યવાહી, બન્ને પાસે મંગાયો લેખિત ખુલાસો
Gujarat/અમરેલી NCPના પ્રમુખ જોડાયા ભાજપમાં, પ્રમુખ સહિત 9 સદસ્યો ભાજપમાં જોડાયા, દામનગર પાલિકાના સદસ્યો ભાજપમાં જોડાયા, ગોબર નારોલા સહિત સદસ્યોએ ધારણ કર્યો કેસરિયો, અગાઉ પણ 3 પૂર્વ સદસ્યો પણ જોડાયા હતા ભાજપમાં, પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કેસરિયો ધારણ કર્યો, નારણ કાછડિયાએ પણ સદસ્યોનું કર્યું સ્વાગત
National/119 લોકોને પદ્મ પુરસ્કાર, કેશુભાઈ પટેલને પદ્મભૂષણ એવોર્ડ, મહેશ-નરેશ કનોડિયાને પદ્મશ્રી એવોર્ડ, દાદુદાન ગઢવીને પદ્મશ્રી પુરસ્કાર
Gujarat/8 વર્ષ જૂના વાહનો પર લાગશે ગ્રીન ટેક્સ, કેન્દ્રીય પરિવહન મંત્રાલયની પ્રસ્તાવને મંજૂરી, પ્રસ્તાવ રાજ્યોને વિચારણા માટે મોકલાશે
Gujarat/વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં RSPના પ્રદેશ પર હુમલો, નાયબ કાર્યપાલક ઈજનેરે ફટકારતા હોબાળો
Gujarat/કચ્છના ભચાઉમાં અનુભવાયો ભૂકંપ, 2.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, સાંજે 5-21 વાગ્યે આવ્યો ભૂકંપ, ભચાઉથી 11 કિ.મી. દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
India/કોરોના કાળમાં શ્રીમંતોની સંપત્તિમાં 35 ટકા વધારો થયો, ઓક્સફામના રિપોર્ટમાં રજૂ થઇ છે ચોંકાવનારી માહિતી, 2020ના માર્ચ પછીના સમયગાળામાં ભારતના 100 અબજોપતિઓની સંપત્તિમાં 12,97,822 કરોડ રૂપિયાનો વધારો
Gujarat/અમદાવાદ પોલીસનો વધુ એક માનવીય અભિગમ, સોલા પોલીસે ગુમ થયેલી બાળકીને શોધીને પરિવારને સોંપી, પરિવારે માન્યો આભાર
Gujarat/રાજકોટ SGSTમાં ACBની ટ્રેપ, 20 હજારની લાંચ લેતા વેરા નિરીક્ષક એમ.એમ.મધાણી ઝડપાયો, એમ.એમ.મધાણીના ઘરે ACBનું સર્ચ, અપ્રમાણસર મિલકતને લઈને તપાસ શરૂ