Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતમાં ખેડૂતોના સમર્થન તિરંગા રેલી કાઢતા સર્જાયું ઘર્ષણ, પોલીસે અલ્પેશ કથીરિયાની કરી અટકાયત

Gujarat/ખોડલધામ ખાતે ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 1,551 ફૂટ લાંબો અને 10 પહોળો રાષ્ટ્રધ્વજ, તમામ ભાવિકોએ રાષ્ટ્રગાન સાથે આપી સલામી

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મુદ્દે કવાયત, ભાજપની રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ, પંચાયત અને ન.પા.વિસ્તારમાં સેન્સ થશે શરૂ, રાજ્યમાં નિરીક્ષકોની 32 ટીમ આજથી કાર્યરત, 3-3 નિરીક્ષકોની ટીમ જશે પંચાયત ન.પા.વિસ્તારમાં, નિરીક્ષકો ચૂંટણી સંદર્ભે લેશે કાર્યકર્તાઓની સેન્સ

Gujarat/કચ્છના ગોઝારા ભૂકંપના આજે 20 વર્ષ પૂર્ણ, 2001માં કચ્છમાં ભૂકંપે ભારે વિનાશ વેર્યો હતો, 6.9ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી થઈ હતી, 20 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, કચ્છના 400 ગામ જમીનદોસ્ત થઈ ગયા હતા

Gujarat/આજે 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, દાહોદમાં રાજ્યસ્તરીય ગણતંત્ર દિવસની ઉજવણી, રાજ્યપાલ અને સીએમના હસ્તે કરાશે ધ્વજવંદન, શહેર નજીક કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે કાર્યક્રમ, બે હેલિકોપ્ટર દ્વારા તિરંગા પર પુષ્પવર્ષા કરાશે

Delhi/PM મોદીએ પ્રજાસત્તાક દિને કર્યુ ટ્વિટ, ટ્વિટ કરી દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, દેશભરમાં મનાવાશે પ્રજાસત્તાક દિવસનો પર્વ

Delhi/કેન્દ્ર સરકાર દ્વારા 2021 પદ્મ એવોર્ડની જાહેરાત, 5 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી કરાશે સન્માન, પૂર્વ CM કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ, મહેશ-નરેશ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ, ડૉ.ચંદ્રકાંત મહેતા અને દાદુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડ

Delhi/આજે દિલ્હીમાં ખેડૂતોની વિશાળ ટ્રેક્ટર પરેડ, પંજાબ, હરિયાણા સહિત રાજ્યના ખેડૂતો જોડાશે, કૃષિ કાયદો રદ્દ કરવાની માગ સાથે કરશે પરેડ,પંજાબમાં 100થી વધુ સ્થળોએ નીકળશે રેલી, તમિલનાડુ, હરિયાણામાં પણ ખેડૂતો કરશે રેલી, દિલ્હીમાં ખેડૂતોની રેલીને લઈ પોલીસનો બંદોબસ્ત

Delhi/દેશમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 9 હજાર નવા કેસ, રિકવરી નવા કેસથી ખાસ્સી વધુ, 16 હજાર થયા કોરોનામુક્ત તો એક્ટિવ કેસ પોણા બે લાખની નીચે!

Delhi/આજે 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, દિલ્હીના રાજપથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તિરંગો ફરકાવશે, PM મોદી, અમિત શાહ સહિત નેતાઓ રહેશે હાજર, 17 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની ટેબ્લોમાં દેખાશે ઝલક, પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીમાં યોજાશે ભવ્ય પરેડ, રાષ્ટ્રપતિ રાજપથ પર પરેડને સલામી આપશે, ગુજરાત સહિત અન્ય રાજ્યોની થશે ઝાંખીની પ્રસ્તુતિ, કોરોનાને લઈ કોઈ ચીફ ગેસ્ટ હાજર નહીં રહે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy