Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ બબલુ ગેંગના સાગરિત ઝડપાયા SP રિંગ રોડ પર તરખાટ મચાવતી હતી,ગેંગના સાગરિતો લોકોને બનાવતા હતા શિકાર, રાતના સમયે લોકોને રિક્ષામાં બેસાડી કરતા હતા લુંટ, LCBને માહિતી મળતા ગેગનો થયો પર્દાફાશ, મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની કરી ધરપકડ

Gujarat/વડોદરામાં ટેન્કરની ટક્કરે ત્રણના મોત, બેફામ દોડતાં ટેન્કરે પરિવારને કચડ્યો, બાઇક પર જતા પરિવારને કચડ્યો, 2 વર્ષનાં બાળક,પતિ-પત્નીના કરૂણ મોત, અન્ય 6 વર્ષનાં બાળકની હાલત ગંભીર

Gujarat/દિલ્હીમાં હિંસા મામલે ગૃહમંત્રાલયની બેઠક પૂર્ણ, અમિત શાહના નિવાસ સ્થાને મળી હતી બેઠક, 2 કલાક સુધી ચાલી બેઠક, અર્ધસૈનિક દળોની 15 કંપનીઓ તૈનાત, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા

Gujarat/સુરતના પાલોદ GIDCમાં આગની ઘટના, વિનિલ ટેક્સટાઇલ કંપનીમાં લાગી આગ, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો, આગ લાગવાનું કારણ અકબંધ

Gujarat/સુરતમાં દર વર્ષે પ્રજાસત્તાક દિને યોજાઇ રેલી, યુથ નેશન દ્વારા સે નો ટુ ડ્રગ્સ રેલીનું આયોજન, મોટી સંખ્યામાં માલેતુજાર યુવક યુવતીઓ રેલીમાં ઇમ્પોર્ટડ કારના કાફલા સાથે જોડાયો, શહેરના આગેવાનો પણ રેલીમાં રહ્યા હાજર, પો.કમિશ્નર અજય તોમર રેલીને કરાવ્યો ફ્લેગ ઓફ, ડ્રગ્સના અવેરનેસ માટે રેલી અને રોડ શોનું આયોજન, 50 જેટલી કાર, 3 ટ્રેલર અને બાઇક સાથેની રેલી

National/દિલ્હી પોલીસ કમિશ્નરનો જવાનોને તાકાત સાથે મુકાબલો કરાવા આદેશ, આંદોલનકારીઓ સામે મુકાબલો કરવા આદેશ, અર્ધસૈનિક દળોની 15 ટૂકડીઓ તૈનાત થશે, ITO પર હાલ આંદોલનકારીઓ યથાવત

National/ખેડૂતોના આંદોલનને લઈને અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક, દિલ્હીમાં સુરક્ષાની સ્થિતિને લઈને ચર્ચા, સુરક્ષા દળોને એલર્ટ રહેવાના આદેશ

Gujarat/સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ મોટા સમાચાર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનું મોટું નિવેદન કોઇપણ શરતે કોંગ્રેસના કોઇ પૂર્વ કોર્પો.ને નહીં સ્વીકારાય ટિકિટની કે પદની શરતે સ્વીકારવામાં નહીં આવે પાર્ટીની વિચારધારને આવકારવામાં આવશે

India/દિલ્હી બોર્ડર પર પોલીસ સાથે ઘર્ષણ, ખેડૂતોએ બેરિકેડ તોડ્યા, પોલીસે ટીયર ગેસનાં સેલ છોડ્યા

Jamnagar/જામજોધપુર ખાતે ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી, દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં રેલી, મોટી સંખ્યામા ખેડૂત તેમજ કોંગ્રેસ આગેવાનો જોડાયા, કૃષિબીલના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કરાયું રેલીનું આયોજન, રેલીમાં સરકાર વિરોધી કરવામાં આવ્યા સૂત્રોચ્ચાર, પોલીસ દ્વારા 100થી વધારે ખેડૂતો- કાર્યકરોની અટકાયત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy