Gujarat/ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો,નવા 380 કેસ સામે 637 દર્દી રિકવર,24 કલાકમાં 2 દર્દીઓનાં મોત,રાજ્યમાં હાલ 4086 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.74 ટકા પર
National/દેશમાં છેલ્લાં 24 કલાકમાં નવા કેસની સંખ્યા 12,550 નોંધાઈ, આ સાથે જ દેશમાં કુલ કેસ હવે 1.07 કરોડ નજીક પહોંચી | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 13 હજાર જેટલાં લોકો કોરોના મુક્ત થયા, આ સાથે જ કુલ રિકવરી હવે 1.03 કરોડ પર પહોંચી | દેશમાં એક્ટિવ કેસની સંખ્યા લગાતાર ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં વધુ ઘટાડા સાથે એક્ટિવ કેસ હવે 1.73 લાખ | કેરળમાં કોરોના જાણે કે માથાનો દુખાવો બની ગયો, દેશના કુલ નવા કેસ પૈકી 50 ટકા એટલે કે 6,200 કેસ તો એકલા કેરળમાં જ નોંધાયા | કેરળમાં કુલ કેસની સંખ્યા હવે 9 લાખ સુધી પહોંચી, દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ 71 હજાર જેટલાં પણ હવે માત્ર કેરળમાં જ, બીજા ક્રમે મહારાષ્ટ્ર છે જ્યાં 43 હજાર જેટલાં એક્ટિવ કેસ | ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારત માટે ગુડ ન્યૂઝ આપ્યાં, સંસ્થાના અનુમાન મુજબ 2021ના વર્ષમાં ભારતમાં આર્થિક વિકાસ દર 11.5 ટકા રહેશે | વિવાદમાં આવેલી તાંડવ વેબસિરિઝના નિર્માતાઓએ એફઆઈઆર રદ્દ કરાવવા કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી | લદ્દાખમાં મોડી રાત્રે પોણા એક વાગ્યે ભુકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6ની માપવામાં આવી | દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચમાં થયેલી હિંસા મુદ્દે પોલીસ દ્વારા કરાયેલી એફઆઈઆરની સંખ્યા હવે 7 પર પહોંચી, અલગ અલગ સ્ટેશનમાં અલગ અલગ મામલે કેસ થયા
Gujarat/રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, 2.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 10.0 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 13.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન,
Gujarat/સ્થાનીય સ્વરાજની ચૂંટણીનો મામલો, 6 મનપામાં ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ,ચૂંટણી લડવા 6 હજારથી વધુ લોકોની દાવેદારી, રાજકોટમાં 18 વોર્ડ માટે સૌથી 681 દાવેદારો, પંચાયત અને ન.પા.માં સેન્સની પ્રક્રિયા યથાવત
Gujarat/ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળશે, CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ધો.9 અને 11 ના વર્ગો શરૂ કરવા મુદ્દે ચર્ચા, 4 મહાનગરોમાં રાત્રિ હટાવવા મુદ્દે ચર્ચા, બેઠકમાં બજેટ સત્ર અંગે થઈ શકે ચર્ચા, સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ ચર્ચા
India/દિલ્હીમાં ટ્રેક્ટર પરેડમાં ઘર્ષણ મુદ્દે એલર્ટ, પંજાબ અને હરિયાણામાં હાઈએલર્ટ જાહેર, હરિયાણાના 3 જિલ્લાઓમાં ઇન્ટર સેવા બંધ, સોનીપત, પલવલ અને ગજ્જરમાં SMS સેવા બંધ, પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીની અપીલ, ખેડૂતોને દિલ્હી બોર્ડર પરત આવવા અપીલ
Delhi/દિલ્હીમાં હિંસા બાદ પોલીસ એક્શનમાં, પોલીસે 12 લોકો સામે નોંધી ફરિયાદ, પેરામિલિટ્રી ફોર્સની 15 કંપની તૈનાત, ટ્રેક્ટર રેલીમાં હિંસક બનતા ભારે ઘર્ષણ, 1 ખેડૂતનું મોત, 86 પોલીસકર્મી ઘાયલ, 8 બસ અને 17 ખાનગી ગાડીઓને નુકસાન
Gujarat/અમદાવાદ બે વિદ્યાર્થી આવ્યા ટ્રેનની અડફેટે, મણિનગર રેલવે ક્રોસિંગ પરની ઘટના, 6 વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસ ઘરે જતા હતા, વિદ્યાર્થીઓ રિક્ષામાં ઘરે જતા હતા
Gujarat/રાજકોટ આવતીકાલના ખેડૂત સંમેલનને લઈને મોટા સમાચાર, રાજકોટ ખેડૂત સંમેલનને પોલીસે ન આપી મંજૂરી, દિલ્હીની પરિસ્થિતિને જોતા પોલીસે લીધો નિર્ણય, 2 દિવસથી મંજૂરી આપવા અંગે ચાલતી હતી વિચારણા, અગાઉ 22 તારીખે પોલીસે આપી હતી મંજૂરી, ગુજરાત કિસાન સંધર્ષ સમિતિએ 27 તારીખની માંગી મંજૂરી, કિસાન સંધર્ષ સમિતિના નેજા હેઠળ યોજવાનું હતું સંમેલન
Gujarat/વડોદરાના સિંધુસાગર તળાવમાં સેંકડો માછલીનાં મોત, બ્યુટીફીકેશન કરાયેલાં વારસિયાના તળાવની દુર્દશા, 6 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન છતા તળાવ પ્રદુષિત, માછલીઓના મોતને પગલે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ