Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/માધ્યમિક – ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો નિર્ણય, પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય, વર્ષ-2020-21માં પ્રવેશ વંચિત રહેલાં વિદ્યાર્થીઓને થશે લાભ, 31 જાન્યુઆરી સુધીમાં મેળવવાની રહેશે મંજૂરી, જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી વિદ્યાર્થીઓએ મેળવવી રહેશે

National/દિલ્હીમાં થયેલી હિંસાની ક્રાઈમ બ્રાંચ કરશે તપાસ, હિંસામાં 300 પુલીસકર્મીઓ ઘાયલ, તો અત્યાર સુધીમાં 22 FIR દાખલ

National/જમ્મૂ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, આતંકી હુમલામાં 3 જવાન થયા ઇજાગ્રસ્ત, સમશીપોરામાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન

National/દિલ્હીમાં હિંસા મુદ્દે અત્યાર સુધીમાં 22 FIR દાખલ, 83 પોલીસકર્મી ઘાયલ, તો આજે કેન્દ્રીય કેબિનટની મળશે મહત્વની બેઠક

Gujarat/મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક ફરી બંધ, આજે સવારે 8 વાગ્યાથી ડુંગળીની આવક થઈ બંધ, હાલ માર્કેટિંગ યાર્ડમાં બે લાખ કરતા વધુ આવક, જગ્યાના અભાવે ડુંગળીની આવક કરવામાં આવી બંધ, બીજી સૂચના ન મળે ત્યાં ખેડૂતોને ડુંગળી ન લાવવા અપીલ

Gujarat/દ્વારકામાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો, ભાણવડના વારીયા ટ્રસ્ટની કરોડોની મિલકત પચાવી,  મહિલા સહિત 3 વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ ગુનો નોંધાયો,  સમગ્ર મામલાને લઈ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી

National/કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળનાં પ્રવાસે, સંસદીય ક્ષેત્ર વાયનાડનો બે દિવસનો કરશે પ્રવાસ, કોરોનાકાળમાં પ્રથમ વખત વાયનાડનો પ્રવાસ, કોરોના સ્થિતિ મુદ્દે બેઠકમાં ચર્ચા, ચૂંટણી સહિત અન્ય મુદ્દે કરી શકે છે બેઠક

India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 63મો દિવસ, સિંધુ બોર્ડર પર ખેડૂતોની મળશે બેઠક, બેઠકમાં આગળની રણનીતિ ઘડવા ચર્ચા, ગઈકાલે ટ્રેક્ટર પરેડમાં ઘર્ષણ થયું હતું, કૃષિ કાયદો રદ્દ કરવા ખેડૂતો કરી રહ્યા છે આંદોલન

World/વિશ્વમાં કોરોના કુલ કેસનો આંક 10 કરોડને પાર, USમાં કોરોનાનાં નવા 1.46 લાખ કેસ, USમાં 24 કલાકમાં 3999 લોકોનાં મોત, UKમાં કોરોનાનાં નવા 20 હજાર કેસ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.58 કરોડ કેસ

India/દેશમાં કોરોનાના રિકવરી કેસમાં ઉછાળો,નવા 12 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર,દેશમાં હાલ 1.73 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર, દેશમાં કુલ રિકવરી કેસનો આંક 1.03 કરોડ પર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy