World/
વિશ્વમાં કોરોના કુલ કેસનો આંક 10 કરોડને પાર, USમાં કોરોનાનાં નવા 1.46 લાખ કેસ, USમાં 24 કલાકમાં 3999 લોકોનાં મોત, UKમાં કોરોનાનાં નવા 20 હજાર કેસ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.58 કરોડ કેસ
