India/
દેશમાં કોરોનાના રિકવરી કેસમાં ઉછાળો,નવા 12 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર,દેશમાં હાલ 1.73 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.06 કરોડ પર, દેશમાં કુલ રિકવરી કેસનો આંક 1.03 કરોડ પર
