Surendranagar News/ સુરેન્દ્રનગરમાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનારા ઝડપાયા

SOGએ સો.મીડિયામાં ફોટો અપલોડ કરનાર સહિત બેને ઝડપ્યા

Top Stories Gujarat Breaking News

Surendranagar News : સુરેન્દ્રનગરમાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનારા શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરનારા સહિત બે શખ્સને SOG પોલીસે ઝડપી લીધા છે. તપાસમાં લાયસન્સ ન હોવા છત્તા બંદૂક સાથે ફોટો અપલોડ  કર્યો હોવાનું બહાર આવ્યું છે.

જેને પગલે પોલીસે વિક્રમ બાવળીયા અને રવજી બાવળીયા નામના શખ્સોની ધરપકડ કરી હતી. SOG પોલીસે બંને શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ધજાળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠામાં ઉત્તરાયણની અનોખી પરંપરા: દેવચકલીના આધારે આગામી વર્ષની આગાહી

આ પણ વાંચો: ચાલો ઘર ચકલીને આપણા ઘરે પાછી લાવીએ….

આ પણ વાંચો: ચીચી અવાજ થયો ગાયબ, નથી સંભળાતો ચકલીઓનો કલબલાટ