India/ દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 63મો દિવસ, સિંધુ બોર્ડર પર ખેડૂતોની મળશે બેઠક, બેઠકમાં આગળની રણનીતિ ઘડવા ચર્ચા, ગઈકાલે ટ્રેક્ટર પરેડમાં ઘર્ષણ થયું હતું, કૃષિ કાયદો રદ્દ કરવા ખેડૂતો કરી રહ્યા છે આંદોલન

Breaking News