Gujarat/સુરતના ડભારી દરિયે દારૂ મહેફિલ મામલો, હોમગાર્ડના જવાન દારૂ સાથે કરી રહ્યા હતા ડાન્સ, જિ. ચીફ હોમગાર્ડ કમાન્ડોએ આપ્યા તાપસના આદેશ, ચીફ હોમગાર્ડ કમાન્ડો પ્રફુલ શિરોયાએ આપ્યા આદેશ, હોમગાર્ડના જવાનોને હાજર થવા આપ્યા આદેશ, ઓલપાડ પોલીસ મથકમાં હાજર થવા આદેશ, હોમગાર્ડના જવાનો સામે ખાતાકીય તપાસ થશે
Not Set/કંડલા પોર્ટના IOCL ટર્મિનલમાં લાગી આગ, IOCL કંપનીની પાઇપલાઇનમાં આગ, બે કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ, 3 ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબુ
National/ખેડૂત આંદોલનમાં તિરાડ…રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘ થયું આંદોલનથી અલગ…વીએમ સિંહે કહ્યું, હું આંદોલન ખતમ કરું છું
Gujarat/મહિલા PSI શ્વેતા જાડેજા તોડકાંડ કેસ, શ્વેતાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાને કોર્ટે ફરાર જાહેર કર્યો, રાજ્યની કોઈપણ પોલીસ દેવેન્દ્રની કરી શકશે ધરપકડ, તોડકાંડના 45 લાખ રૂ. દેવેન્દ્રએ સ્વીકાર્યા હતા, સેશન્સ કોર્ટે CRPC ની કલમ 82 મુજબ કર્યા આદેશ, સહ આરોપી ફરાર હોવાથી કોર્ટે કર્યા આદેશ
Gujarat/જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, ભાજપમાંથી ચૂંટણી લડવા દાવેદારોનો ફાટ્યો રાફડો
Gujarat/ધો.9-11નાં વર્ગો શરૂ કરવામાં આવશે, 1 ફેબ્રુઆરીથી શરૂ થશે બંનેનાં વર્ગો , 1 ફેબ્રુઆરીથી ટયુશન કલાસ પણ શરૂ કરાશે, રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત