Gujarat/ મહિલા PSI શ્વેતા જાડેજા તોડકાંડ કેસ, શ્વેતાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાને કોર્ટે ફરાર જાહેર કર્યો, રાજ્યની કોઈપણ પોલીસ દેવેન્દ્રની કરી શકશે ધરપકડ, તોડકાંડના 45 લાખ રૂ. દેવેન્દ્રએ સ્વીકાર્યા હતા, સેશન્સ કોર્ટે CRPC ની કલમ 82 મુજબ કર્યા આદેશ, સહ આરોપી ફરાર હોવાથી કોર્ટે કર્યા આદેશ

Breaking News