ambaji mandir/આજે શક્તિપીઠ મા અંબાજીનો પ્રાગટ્ય દિવસ, કોરોનાને લઈ આજે સાદગીપૂર્ણ રીતે થશે ઉજવણી, પોષી પૂર્ણિમાએ મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે ખુલ્લું, કોવિડ ગાઈડ લાઇન મુજબ ચાચર ચોકમાં શક્તિ યજ્ઞ, વિશ્વ શાંતિ માટે યજ્ઞમાં આહુતિ અર્પણ કરવામાં આવશે
Gujarat/સાયકલોનિક સરક્યુલેશનના કારણે ઠંડી વધી, ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાતમાં અસર, નલિયામાં સૌથી ઓછું 3.4 ડિગ્રી તાપમાન, રાજ્યના 7 શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું, હજુ 4 દિવસ સુધી આટલી જ ઠંડી રહેશે, હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર હજુ વધશે
Surat/આજે સુરત ડિસ્ટ્રીકટ કો.ઓ. બેન્કની ચૂંટણી, મતદાન સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી, 13 બેઠકો માટે 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, અગાઉ 5 બેઠકો બીનહારીફ જાહેર થઈ હતી, આજે કુલ 1428 મતદારો કરશે મતદાન,30 જાન્યુઆરીએ મતગણતરી હાથ ધરાશે
India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 64મો દિવસ, ખેડૂત સંગઠનો પોતાની માગ પર અડગ, 30 જાન્યુઆરીએ ખેડૂતો કરશે ઉપવાસ, ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે: રાકેશ ટિકૈત, કૃષિ કાયદો રદ્દ કરવા ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
America/અમેરિકામાં ભારતીય મૂળના IT પ્રોફેશનલોમાં ખુશીની લહેર, H-1B વિઝાધારકોના જીવનસાથી કામ કરી શકશે, રાષ્ટ્રપતિ બાઈડેને ટ્રમ્પના નિર્ણયને પલટાવ્યો, સુકાન સંભાળ્યાના સાતમા દિવસે જ પ્રસ્તાવ પાછો ખેંચ્યો, વિશ્વભરના માઈગ્રન્ટ્સે રાહતનો શ્વાસ લીધો
India/ભારતીય વેક્સિન કોવેક્સિનને લઇ મોટા સમાચાર, કોવેક્સિનને મળી સૌથી મોટી સફળતા, યુકેના કોરોનાના નવા સ્ટ્રેન સામે કોવેક્સિન કારગર, નવા વેરિયન્ટ સામે એન્ટી બોડી પેદા કરવામાં સફળ, ICMRની સ્ટડીમાં કોવેક્સિનને લઇ કરાયો દાવો, વાઇરસના કલ્ચરને જાણનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ, કલ્ચર જાણ્યા બાદ કોવેક્સિનનું કરાયું હતું પરીક્ષણ
3 Rafel/ભારતને મળ્યા વધુ 3 રાફેલ ફાઇટર જેટ, જામનગર પહોંચ્યા નવા 3 રાફેલ ફાઇટર જેટ, ફ્રાન્સથી નોન સ્ટોપ પૂરી કરી 7000 કિમીની મુસાફરી, રાફેલમાં રસ્તામાં યુએઇ એરફોર્સે ફ્યુલ ભર્યું, હવે ઇન્ડિયન એરફોર્સ પાસે 11 રાફેલ ફાઇટર જેટ, હજુ બીજા 25 રાફેલ ભારતને મળવાના બાકી, સમગ્ર વર્ષ દરમિયાન ફ્રાન્સ કરશે બાકી પ્લેનની ડીલિવરી
Gujarat/કચ્છના દુધઈમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.6, રાત્રે 11.57 મિનિટે આવ્યો આંચકો, દુધઈથી 14 કીમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
Gujarat/બનાસકાંઠા ડીસામાં ખેડૂતોની ટ્રેકટર રેલી, દિલ્હીમાં બનેલી ઘટનાની નિંદેને લઇને રેલી, હિંસા કરનાર લોકો ખેડૂતો ન હોઈ શકે, ડીસા ના.કલેક્ટર કચેરીએ ટ્રેક્ટર લઇને પહોંચ્યા, ખેડૂતોના નામે હિંસા મામલે કાર્યવાહી કરવા માંગ