Not Set/સૌરવ ગાંગુલીના હાર્ટનું ફરીથી થશે ઓપરેશન, ત્રણમાંથી બે આર્ટરીમાં મૂકાશે સ્ટેન્ટ, બીજી જાન્યુઆરીએ પહેલા સ્ટેન્ટનું કરાયું હતું ઓપરેશન
International/અમેરિકામાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ લેતો નથી, અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં જ દોઢ લાખથી વધુ કેસ નોંધાયા | અમેરિકા માટે સૌથી ચિંતાજનક વાત છે સતત બેકાબુ મૃત્યુઆંક, અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં જ 3,900 નાગરિકોના મોત | યુકેમાં કોરોનાનો કોહરામ યથાવત, યુકેમાં છેલ્લાં 24 કલાકમાં જ 1725 નાગરિકોના મોત, યુકેમાં મૃત્યુઆંક 1 લાખને પાર | બ્રાઝીલમાં પણ કોરોના હજુ સુધી બેકાબુ, બ્રાઝીલમાં 24 કલાકમાં જ નવા 64 હજાર કેસ નોંધાયા, જ્યારે કે વધુ 1300 નાગરિકોના મોત | બ્રાઝીલમાં કુલ કેસનો આંકડો હવે 90 લાખને પાર, કુલ કેસની રીતે અમેરિકા અને ભારત પછી બ્રાઝીલ ત્રીજા ક્રમે | મેક્સિકોમાં મૃત્યુઆંક સતત ચિંતાજનક રીતે વધારો છેલ્લાં 24 કલાકમાં મેક્સિકોમાં 1740 નાગરિકોના મોત, મેક્સિકોમાં દોઢ લાખથી વધુ નાગરિકોના મોત | સ્પેનમાં નવા કેસ સતત ચિંતાજનક રીતે 40 હજારથી વધુ, છેલ્લાં 24 કલાકમાં પણ ફરી આંકડો 40 હજારને પાર | આયર્લેન્ડની એક કંપની મો વાટે લઈ શકાય તેવી ટેબલેટ ફોર્મમાં વેક્સિન બનાવી રહી છે, આ વેક્સિન હાલમાં ટ્રાયલના એડવાન્સ સ્ટેજમાં પહોંચી | કેમરોનમાં થયેલાં એક ભીષણ અકસ્માતમાં 53 લોકોના મોત, જ્યારે કે 21 લોકો ઈજાગ્રસ્ત
National/દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનો આંકડો મહદઅંશે કાબુમાં, કોરોનાના નવા કેસ 11,600 નોંધાયા | નવા કેસ પૈકી 50 ટકા કેસ તો ટચૂકડા કેરળમાં જ નોંધાયા, કેરળમાં છેલ્લાં 24 કલાકમાં 5600 નવા કેસ | દેશમાં રિકવરી છેલ્લાં 24 કલાકમાં 14,300 નોંધાઈ, દેશમાં હવે એક્ટિવ કેસની સંખ્યા 1.70 લાખ | હિંસા બાદ વિવાદમાં આવેલા ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતે એલાન કર્યું છે કે તેઓ 30મી જાન્યુઆરીએ એક દિવસનો ઉપવાસ રાખશે અને આંદોલન યથાવત રહેશે | ખેડૂતોએ લાલ કિલ્લામાં જઈ ધ્વજ લહેરાવ્યાં બાદ અને પરિસરમાં નુકસાની બાદ હવે લાલ કિલ્લાને 31મી જાન્યુઆરી સાથે જાહેર જનતા માટે બંધ રખાશે | પ્રધાનમંત્રી મોદી આજે બપોરે 12 કલાકે એનસીસીના કેડેટ સાથે વાર્તાલાપ કરશે, તો આજે જ પ્રધાનમંત્રીનું દાવોસ એજન્ડાને સંબોધન | સ્થાનિક સ્વરાજ્યના જંગમાં આજે રાજસ્થાનમાં મતદાન, 20 જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના 90 એકમોની આજે ચૂંટણી
ભાવનગર/ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લુનો પ્રથમ પોઝિટિવ કેસ, મહુવાના ગુંદરણા ગામે મરઘાનો પોઝિટિવ કેસ આવ્યો, ગુંદરણા ગામે મરઘાના ટપોટપ મોત થયા હતા, પશુપાલન વિભાગે નમૂના લઈ ભોપાલ મોકલ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલ્ટ્રી ફાર્મ માલિકોમાં ચિંતા
Delhi/દિલ્હીના કારિયપ્પા ગ્રાઉન્ડમાં NCCની રેલી, PM મોદી એનસીસી કેડેટ્સને કરશે સંબોધન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રહેશે હાજર, ત્રણેય સેનાના વડાઓ પણ રહેશે ઉપસ્થિત, બપોરે 12 કલાકે એનસીસી કેડેટ્સ સાથે સંવાદ
Rafale/જામનગર પહોંચ્યા નવા ત્રણ રાફેલ ફાઇટર જેટ, ફ્રાન્સથી સતત 7 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડી પહોંચ્યા ભારત, એરફોર્સ પાસે હવે કુલ 11 રાફેલ
Vaccinated/ભારતીય વેક્સિન કોવેક્સિનને મળી સૌથી મોટી સફળતા, યુકેના નવા સ્ટ્રેન સામે પણ એન્ટી બોડી પેદા કરવામાં કોવેક્સિન સફળ
National/ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતમાં 4 દિવસ ઠંડીનો રહેશે પ્રકોપ, નલિયામાં પારો 3.4 ડિગ્રીએ સુધી ગગડ્યો, તો સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન
USA/અમેરિકામાં વસતા મૂળ ભારતીય IT પ્રોફેશનલોમાં ખુશીની લહેર, H-1B વિઝાધારકોના જીવનસાથી કામ કરી શકશે, બાઈડેને ટ્રમ્પનો નિર્ણય ઊલટાવ્યો
Gujarat/મોરબી માળીયા ફાટક નજીક અકસ્માત, બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધું, ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત, ચારેય શખ્સો રાજસ્થાનના રહેવાસીઓ, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયા