US/યુએસમાં કોરોનાનો કોહરામ યથાવત, છેલ્લા 48 કલાકમાં સવા ત્રણ લાખ નવા કેસ, 48 કલાકમાં જ 8,100થી વધુના મોત, કુલ 4.43 લાખ લોકોના મોત
India/દેશમાં નવા કેસમાં નોંધાયો ઉછાળો, છેલ્લાં 24 કલાકમાં 18,900 નવા કેસ, છત્તીસગઢમાં આંકડો વધતા ઉછાળો, છત્તીસગઢમાં સર્વાધિક 6,400 નવા કેસ, સુધારેલા આંકડા રજૂ કર્યાનું અનુમાન, અગાઉની ભૂલ સુધારી હોય શકે, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 20,300, એક્ટિવ કેસ ઘટીને 1.69 લાખ પર
Gujarat/આણંદ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો, હાડગુડ ગ્રામ પંચાયત આવાસની જમીનમાં દબાણ, ભુમાફિયા સાબીરશા દિવાને કર્યું ગેરકાયદે દબાણ, 1000 ચો.મીટર જમીન પર ગેરકાયદે કર્યું હતું દબાણ, કોમ્પ્લેક્સમાં બાંગ્લાદેશીઓને આપાઇ હતી શરણ, અગાઉ આણંદ SOG સાબીરશાની કરી હતી ધરપકડ, સાબીરશા દીવાન વિરુદ્ધ ટીડીઓએ નોંધાવી ફરિયાદ
Delhi/દિલ્હીમાં ખેડૂત આંદોલનનાં વળતા પાણી, રાકેશ ટિકૈતનાં સમર્થનમાં જીંદ-ચંદીગઢમાં પ્રદર્શન, મધરાતે ખેડૂતોએ હાઇવે પર કર્યો ચક્કાજામ, ગાઝીપુર બોર્ડર તરફ આગળ વધ્યાં ખેડૂતો, રાકેશ ટિકૈતનાં સમર્થનમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત, ગાઝીપુર સરહદ પર કલમ 144 લાગુ, ખેડૂતોને બોર્ડર પરથી હટવા તંત્રનું અલ્ટીમેટમ, રાકેશ ટિકૈતે આપી આત્મહત્યાની ચીમકી, અમુક ખેડૂત સંગઠનો આંદોલન સમેટી રવાના
Gujarat/ગીર સોમનાથના દરિયામાં બોટની જળસમાધિ, 7 ખલાસીને બચાવાયા દરિયામાં કરંટના કારણે બોટમાં ભરાયું હતું પાણી
National/ગાઝીપુર બોર્ડર પોલીસ છાવણીમાં ફેરવાઈ, ટિકૈતે શરૂ કર્યુ અનશન, લાલકિલા હિંસા મામલામાં દેશદ્રોહ અને UAPA અંતર્ગત કેસ
Gujarat/સુરેન્દ્રનગરમાં બે કોમ વચ્ચે 7 વર્ષથી ચાલતા વૈમનસ્યનું સમાધાન, પોલીસે સંતો મહંતોની ઉપસ્થિતિમાં બે કોમ વચ્ચેની કમિટિ દ્વારા કરાવ્યા વેરના વળામણા
Gujarat/પિતા-પુત્રના મહા મિલનનું માધ્યમ બન્યું મંતવ્ય ન્યૂઝ, આધ્યાત્મ જીવન ન છોડવાની શરતે યુવકે પોતાના ઘરે જવાની દર્શાવી ઈચ્છા, પરિવારે માન્યો મંતવ્ય ન્યૂઝનો આભાર
Gujarat/ટિકિટના બળવાને પગલે કોંગ્રેસે બેઠકનું સ્થળ બદલ્યું, અમદાવાદના સ્થાને ગાંધીનગરમાં બેઠક શરૂ, ધાનાણી, ચાવડા અને સાતવ પણ બેઠકમાં મોજુદટિકિટના બળવાને પગલે કોંગ્રેસે બેઠકનું સ્થળ બદલ્યું, અમદાવાદના સ્થાને ગાંધીનગરમાં બેઠક શરૂ, ધાનાણી, ચાવડા અને સાતવ પણ બેઠકમાં મોજુદ
Gujarat/AIMIMના અસદુદ્દીન ઓવૈસી 4 અથવા 7 ફેબ્રુઆરીએ આવશે ગુજરાત, અમદાવાદ અને ભરૂચમાં કરશે ચૂંટણી પ્રચાર, બીટીપી સાથે પણ કરશે બેઠક