Delhi/ દિલ્હીમાં ખેડૂત આંદોલનનાં વળતા પાણી, રાકેશ ટિકૈતનાં સમર્થનમાં જીંદ-ચંદીગઢમાં પ્રદર્શન, મધરાતે ખેડૂતોએ હાઇવે પર કર્યો ચક્કાજામ, ગાઝીપુર બોર્ડર તરફ આગળ વધ્યાં ખેડૂતો, રાકેશ ટિકૈતનાં સમર્થનમાં મુઝફ્ફરનગરમાં મહાપંચાયત, ગાઝીપુર સરહદ પર કલમ 144 લાગુ, ખેડૂતોને બોર્ડર પરથી હટવા તંત્રનું અલ્ટીમેટમ, રાકેશ ટિકૈતે આપી આત્મહત્યાની ચીમકી, અમુક ખેડૂત સંગઠનો આંદોલન સમેટી રવાના

Breaking News