Not Set/ કોરોનાએ વધુ એક અધિકારીનો લીધો ભોગ, લીમખેડાનાં પ્રાંત અધિકારીનું કોરોનાથી મૃત્યુ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…વધુ એક કોરોના વોરિયર્સનું કોરોનાનાં કારણે મોત, કોરોનાએ વધુ એક અધિકારીનો લીધો ભોગ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • વધુ એક કોરોના વોરિયર્સનું કોરોનાનાં કારણે મોત
  • કોરોનાએ વધુ એક અધિકારીનો લીધો ભોગ
  • લીમખેડાનાં પ્રાંત અધિકારીનું કોરોનાથી મૃત્યુ
  • અધિક કલેકટર દિનેશ હડીયલનું કોરોનાથી નિધન
  • મહેસૂલી અધિકારીઓમાં ઘેરો શોક
  • પૂર્વે પણ અનેક અધિકારીઓ ચડી ગયા છે કોરોનાની ઝપેટમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…