America/
અમેરિકામાં ભારતીય મૂળના IT પ્રોફેશનલોમાં ખુશીની લહેર, H-1B વિઝાધારકોના જીવનસાથી કામ કરી શકશે, રાષ્ટ્રપતિ બાઈડેને ટ્રમ્પના નિર્ણયને પલટાવ્યો, સુકાન સંભાળ્યાના સાતમા દિવસે જ પ્રસ્તાવ પાછો ખેંચ્યો, વિશ્વભરના માઈગ્રન્ટ્સે રાહતનો શ્વાસ લીધો
