Gujarat/ ધો.9-11નાં વર્ગો શરૂ કરવામાં આવશે, 1 ફેબ્રુઆરીથી શરૂ થશે બંનેનાં વર્ગો , 1 ફેબ્રુઆરીથી ટયુશન કલાસ પણ શરૂ કરાશે, રાજ્ય શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત

Breaking News