Gujarat/
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, 2.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, અમદાવાદમાં લઘુત્તમ 10.0 ડિગ્રી તાપમાન, વડોદરામાં 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં લઘુત્તમ 13.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 9.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન, ગાંધીનગરમાં 7.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન,
