Gujarat/ અમરેલી NCPના પ્રમુખ જોડાયા ભાજપમાં, પ્રમુખ સહિત 9 સદસ્યો ભાજપમાં જોડાયા, દામનગર પાલિકાના સદસ્યો ભાજપમાં જોડાયા, ગોબર નારોલા સહિત સદસ્યોએ ધારણ કર્યો કેસરિયો, અગાઉ પણ 3 પૂર્વ સદસ્યો પણ જોડાયા હતા ભાજપમાં, પ્રભારીમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કેસરિયો ધારણ કર્યો, નારણ કાછડિયાએ પણ સદસ્યોનું કર્યું સ્વાગત

Breaking News