Gujarat/
મોરબીમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા,ભાજપ સંગઠનના માળખાની ઉજવણીનો કાર્યક્રમ માં શહેર અને ગ્રામ્ય ભાજપ પ્રમુખ જાહેર થતા ઉજવણી,ધારાસભ્ય પુરુષોત્તમ સાબરિયા રહ્યા હતા ઉપસ્થિત ઉજવણીના કાર્યક્રમમાં કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા
