Kheda/ નડિયાદના મરિડા રોડ પર મકાન ધરાશાયી, બે વ્યક્તિઓનું રેસ્ક્યુ

ખેડા જીલ્લાના નડિયાદમાં આવેલા મરિડા રોડ ઉપર એકાએક મકાન ધરાશાયી થતાં 4 વ્યક્તિઓ દટાયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ મહામહેનતે…

Top Stories Gujarat Breaking News

Kheda News: નડિયાદના મરિડા રોડ પર મકાન ધરાશાયી થયું છે. મરિડા રોડ ઉપર આવેલા સુલતાન પાર્કમાં મકાનનો સ્લેબ તૂટી પડતાં ચાર વ્યક્તિઓ દટાયા હોવાની માહિતી મળવા પામી છે. ફાયર બ્રિગેડ અને 108ની ત્રણ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી કરી રહી છે.

ખેડા જીલ્લાના નડિયાદમાં આવેલા મરિડા રોડ ઉપર એકાએક મકાન ધરાશાયી થતાં 4 વ્યક્તિઓ દટાયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ મહામહેનતે બે વ્યક્તિઓને બહાર કાઢ્યા છે. ફાયર બ્રિગેડ અને 108ની ત્રણ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહેંચી ગઈ છે. નડિયાદની ફાયર બ્રિગેડ બાકીના બે વ્યક્તિઓને બહાર કાઢવા જહેમત કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ

આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો

આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા

આ પણ વાંચોઃMehsana/ કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ, બે યુવાનોના મોત

આ પણ વાંચોઃવડાપ્રધાનની ડિગ્રીના માનહાનિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી