Not Set/ કેવો હશે આપનો આજનો દિવસ વાંચો 9-10-2019નું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઇ) : તમે તમારા વિચારોનો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. તેવી સંભાળીને રહે વૃષભ (બ,વ,ઉ) : તમે ઘરેલું પ્રસંગ ઉકેલવામાં વ્યસ્ત રહો, મહેમાનોની આગતા સ્વાગતા કરો તેમ જ પ્રસન્નતા અનુભવો. મિથુન (ક,છ,ઘ) : તમે જે કાર્ય કરવા માંગતા હોય તેને બદલે અર્થ વગરના કાર્યમાં ફસાઈ જાવ અને કાર્યનો બોજા વધતા ચિંતા […]

Top Stories

મેષ (અ,લ,ઇ) :

તમે તમારા વિચારોનો રસ્તો નહીં બદલાવો તો ખોટી ઝપટમાં હેરાન પરેશાન થાવ. તેવી સંભાળીને રહે

વૃષભ (બ,વ,ઉ) :

તમે ઘરેલું પ્રસંગ ઉકેલવામાં વ્યસ્ત રહો, મહેમાનોની આગતા સ્વાગતા કરો તેમ જ પ્રસન્નતા અનુભવો.

મિથુન (ક,છ,ઘ) :

તમે જે કાર્ય કરવા માંગતા હોય તેને બદલે અર્થ વગરના કાર્યમાં ફસાઈ જાવ અને કાર્યનો બોજા વધતા ચિંતા પ્રવર્તે.

કર્ક (ડ,હ) :

તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.

સિંહ (મ,ટ) :

તમારા કાર્યક્ષેત્રે રૂટિન કાર્યમાંથી બહાર આવી રચનાત્મક કાર્ય તરફ વળો અને આર્થિક વળતર મેળવો.

કન્યા (પ,ઠ,ણ) :

તમારું ગમતુ કાર્ય સામેથી આવતા હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય અને મનનું ધાર્યું થાય.

તુલા (ર,ત) :

તમારા કાર્યક્ષેત્રે સમય સારો ચાલી રહ્યો છે અને જેમાં હાથ નાખો તેમાં સફળતાને લાભ થાય

વૃશ્વિક (ન,ય) :

તમારા કાર્યક્ષેત્રે લોકો સાથે હળીમળી તર્કબદ્ધ કામ કરો. સર્કલમાં પ્રસિદ્ધિ સાથે મહત્વ પ્રાપ્ત થાય.

ધન (ભ,ધ,ફ) :

તમારા જીદ્દીપણાને લઇને હાથમાં આવેલું કાર્ય સરી જતાં તેની પાછળ કરેલી મહેનત વ્યર્થ જાય.

મકર (ખ,જ) :

તમારો કૌટુંબિક ક્લેશ સપાટી પર આવતા કામકાજમાં દિલ ન લાગે. કાર્ય અધૂરા રહેતા માનહાનિ થાય.

કુંભ (ગ,શ,સ) :

તમારા નિર્ણયથી મિત્ર સર્કલમાં વિરોધ ઉભો થાય. તમારે પીછેહઠ કરવી પડે. આત્મવિશ્વાસમાં કમી આવે

મીન (દ,ચ,ઝ,થ) :

તમારા કાર્યક્ષેત્રે જે ગણતરીઓ ચાલતી હોય તે પ્રમાણે પરિણામ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.